પેટ્રોલના ભાવે ઐતિહાસિક સપાટી કુદાવી, થોડા જ દિવસમાં મોટો વધારો.. જાણી લો આજના ભાવ..

0
153

દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે.આજે ફરી એક વખત પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલની કિંમતમાં 26 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે ડીઝલના ભાવમાં (Diesel Price)માં 7 પૈસા પ્રતિ લિટરનો ઉછાળો જોવા મળ્યો છે.

દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ વધીને 97.76 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ વધીને 88.30 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 7 પૈસા થયો તો ડીઝલનો ભાવ 95 રૂપિયા 14 પૈસા થયો છે.

  • ભાવ વધારા બાદ મુખ્ય શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ
  • દિલ્હીમાં પેટ્રોલ76 રૂપિયા અને ડીઝલ 88.30 રૂપિયા પ્રતિ લિટર
  • મુંબઈમાં પેટ્રોલ89 રૂપિયા અને ડીઝલ 95.79 રૂપિયા પ્રતિ લિટર
  • કોલકાતામાં પેટ્રોલ63 રૂપિયા અને ડીઝલ 91.15 રૂપિયા પ્રતિ લિટર
  • ચેન્નઈમાં પેટ્રોલ88 રૂપિયા અને ડીઝલ 92.89 રૂપિયા પ્રતિ લિટર
  • ભોપાલમાં પેટ્રોલ 99 રૂપિયા અને ડીઝલ 97.00 રૂપિયા પ્રતિ લિટર
  • પટનામાં પેટ્રોલ 80 રૂપિયા અને ડીઝલ 93.63 રૂપિયા પ્રતિ લિટર
  • ચંદીગઢમાં પેટ્રોલ 02 રૂપિયા અને ડીઝલ 87.94 રૂપિયા પ્રતિ લિટર
  • લખનઉમાં પેટ્રોલ 95 રૂપિયા અને ડીઝલ 88.71 રૂપિયા પ્રતિ લિટર
  • બેંગલુરુમાં પેટ્રોલ 03 રૂપિયા અને ડીઝલ 93.61 રૂપિયા પ્રતિ લિટર

વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ? : દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.

  • 2014-15- પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
  • 2015-16- પેટ્રોલ 41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
  • 2016-17- પેટ્રોલ 70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
  • 2017-18- પેટ્રોલ 19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
  • 2018-19- પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
  • 2019-20- પેટ્રોલ 05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
  • 2020-21- પેટ્રોલ 32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર

દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે : પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here