પિતાએ સુતેલા સગા દીકરાનું કુહાડી મારીને માથું ફોડી નાખ્યું, દીકરાને લોહીથી લથબથ જોઇને સૌના હદય પીગળી ગયા..!!

0
115

આજકાલ સમાજમાં મારામારી અને .હ.ત્યાની ઘટના વધી જાય છે. લોકો પરિવારમાં જ ઝઘડો કરીને મારામારી નાની-નાની વાતને લઈને કરી રહ્યા હોય છે. પરીવારમાં ઝઘડા થવાને કારણે પરિવારના સભ્ય વચ્ચે જ દુશ્મનાવટ ઊભી થાય છે તેને કારણે અવારનવાર ઝઘડાઓ થવા લાગે છે. લોકો એકબીજાને ખુબ છેતરી રહ્યા છે.

ક્યારેક લોકો પોતાના પરિવારના સભ્યો સાથે જ ખરાબ વર્તન કરીને મારામારી અને હ.ત્યા કરી નાખી છે. આવી જ એક ગંભીર હ.ત્યાની ઘટના નવસારી જિલ્લામાં સામે આવી છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં રહેતા પરિવારના પિતા-પુત્ર વચ્ચે આ ઘટના બની હતી.

ખેરગામ તાલુકાના નારણપોર કામમાં ગામમાં ઝઘડિયા ફળિયામાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પિતા-પુત્ર અને માતા રહેતા હતા. પિતાનું નામ ભગુભાઈ પટેલ હતું. અને પુત્રનું નામ ગણેશભાઈ પટેલ હતું. પુત્રની ઉંમર 21 વર્ષની હતી. પિતા-પુત્ર વચ્ચે અવારનવાર અમુક કારણોસર ઝઘડાઓ થતા હતા.

પરંતુ એક દિવસ સવારના સમયે પુત્ર સૂતો હતો. પુત્ર ઘરમાં રૂમમાં સૂતો હતો. તે સમયે પિતા અચાનક જ હાથમાં કુહાડી લઈને રૂમમાં ગયા હતા. પુત્ર પર કુહાડીના ઘા મારી દીધા હતા. પિતાએ પુત્રને માથામાં કુહાડીના ઘા મારીને માથું ફોડી નાખ્યું હતું. તે સમયે માતા અચાનક રૂમમાં આવી જતા.

આ ઘટના જોઈને બૂમ પાડી બેઠી હતી. અને એક પિતા જ પોતાના પુત્રના હ.ત્યારા બની જાય તેવું પહેલીવાર જોવા મળ્યું હતું. એક પિતાએ પોતાના પુત્રને ઊંઘમાં મારી નાખ્યો હતો. આ ઘટના જોઈને માતા ત્યાંને ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. અને માતાની બુમ સાંભળીને આસપાસના લોકો ભેગા થયા હતા.

જોયું તો પિતાના હાથમાં કુહાડી હતી. અને દીકરાને પથારીમા લોહીથી લથપથ હતો. તરત જ સ્થાનિક લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ તરત જ ઘરે આવીને તપાસ કરી રહી હતી. આમ, એક પિતા પુત્રના હ.ત્યાનું કારણ બની રહ્યા છે. આજકાલ ઘરના વ્યક્તિઓ પર પણ વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here