પ્રેમ લગ્નના દોઢ મહિનામાં જ દંપતીએ સાથે મળીને કર્યું એવું કે, પરિવાર પર ભારે આફત તૂટી પડી..જાણો..!!

0
147

હાલના સમયમાં આપઘાતની ઘટના ખૂબ જ બની રહી છે. દિવસને દિવસે આપઘાતની ઘટનાઓ બનતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. આજકાલ આવી ઘટનાઓ બનતા લોકો પોતાની નાની-નાની વાતોમાં કંટાળીને આપઘાતો કરી રહ્યા છે. પોતાની જિંદગીની આર્થિક અને માનસિક રીતે ત્રાસીને લોકો આપઘાત કરી રહ્યા છે.

લોકો પોતાના જીવને ટુંકાવી રહ્યા છે. ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. આવી જ એક આપઘાતની ઘટના દંપતિએ કરી હોવાની સામે આવી હતી. આ ઘટના રાજકોટ જિલ્લામાં બની હતી. રાજકોટ જિલ્લામાં રેલનગર વિસ્તારમાં એક પતિ-પત્નીએ આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી હતી. આ દંપત્તિ ખૂબ જ રાજી ખુશીથી રહેતું હતું.

પરિવારમાં પતિ પત્ની જ રહેતા હતા. પતિનું નામ કરણ હતું અને તેમની પત્નીનું નામ સ્નેહા હતું. બંનેને થોડા મહિનાઓ પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેને એકબીજા સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ યુવકની જાતિ અલગ હતી અને યુવતીની જાતિ અલગ હતી. તેથી તેના પરિવારજનો પહેલા લગ્ન કરાવવાની ના પાડી હતી.

પરંતુ યુવક અને યુવતીને પ્રેમ સંબંધ હતો તેને કારણે બંને લગ્ન કરવા માગતા હતા. યુવક કોળી સમાજનો હતો અને યુવતી દરજી સમાજની હતી. ઘરના સભ્યોએ થોડા સમય બાદ રાજી ખુશીથી લગ્ન કરી આપ્યા હતા અને તેમના લગ્ન થયા તેને દોઢ મહિનો જ થયો હતો અને દંપત્તિ રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં ભાડાનું મકાન રાખીને રહેતું હતું.

રેલનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરના પાઠક પાસે તેઓએ આપઘાત કર્યો હોવાની ઘટના બની હતી. આ દંપતી વહેલી સવારે દરરોજની જેમ ચાર વાગે ઉઠ્યું હતું અને તેમણે નિત્યક્રમ મુજબ પાણી પણ ભર્યું હતું. ત્યારબાદ પાંચ વાગ્યાની આસપાસ તેઓ પોતાના ઘરની પાસે આવેલા રેલ્વેના પાટા પાસે ગયા હતા.

તેમણે રેલવેની નીચેના પાટા પર સૂઈને આપઘાત કરી લીધો હતો. રેલવેના પાટા પર તેમણે જીવ ગુમાવ્યો હતો. પતિ પત્ની પોતાની જિંદગીથી કંટાળી ગયા હોવાનું કારણ સામે આવ્યું હતું અને કરણ છૂટક મજૂરીઓ કરીને આર્થિક ગુજરાન ચલાવતો હતો પરિવારનો ગુજરાન સારી રીતે ચાલી જતું હતું પરંતુ દંપતિએ મળીને આપઘાત કરી લીધો હતો.

ત્યારબાદ રેલ્વે સ્ટેશનના કર્મચારીઓને એ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બંને યુવક યુવતીની લાશ અને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. ત્યારબાદ પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. અને રેલ્વે સ્ટેશન પર પણ ઘટના બની હતી ત્યાં લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here