મહિલા કુંવારા યુવકને લઈને ભાગી ગઈ, સાસરીયાઓએ પકડીને કાન,નાક કાપી, માથામાં મુંડન કરી નાખ્યું, ઘટના જાણીને વિચારમાં મુકાઈ જશો તમે..!!

0
156

હાલમાં ઘણા મારામારીના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ કિસ્સાઓમાં સમાજની અંધશ્રદ્ધાવાળી અને આ અશિક્ષિત વિચારસરણીને કારણે લોકો મારામારી કરી રહ્યા છે. વધતી જતી મારામારી અટકાવવા માટે સરકાર ઘણા પ્રયત્ન કરી રહી છે. પરંતુ આજકાલ લોકોને આ સમાજમાં પોતાનું જ થવું જોઈએ એવું વલણ રાખે છે. તેને કારણે મારામારી કરે છે

આવી એક ચોંકાવનારી ઘટના રાજકોટમાં બની છે. આ ઘટના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં પીઠડીયા ટોલનાકા પાસે નવા પુલ ઉપર રહેતા પ્રેમી પંખીડાઓ સાથે બની છે. આ ઘટનામાં બંને યુવક-યુવતીઓ ઘરેથી ભાગી ગયા હતા. અને એમાં યુવતી જશીબેન હેમંતભાઈ પરમાર અને યુવક અરવિંદ મધુભાઈ પરમાર બંનેએ ભાગીને લગ્ન કર્યા હતા.

પરંતુ તેમાં યુવતી પહેલેથી જ પરણિત હતી. અને યુવક અપરણિત હતો. એટલે જશીબેન હેમતભાઈ પરમાર નામની યુવતી કુવારા યુવકને લઈને ભાગી ગઈ હતી. અને જશીબેને પહેલા લગ્ન કર્યા હતા ત્યાં તેમને બાળકો પણ હતાં. આ બંને યુવક-યુવતી ભાગીને રાજકોટ આવી ગયા હતા. અને ત્યાં આવીને યુવતી જશીબેનને તેમના બાળકો ખૂબ જ યાદ આવ્યા હતા.

તેથી આ યુવક યુવતી તેમના બાળકોને મળવા માટે તેના ગામ પાછા ગયા હતા. અને જશીબેનના સાસરિયાવાળા તેમને પહેલેથી જ શોધતા હતા. અને જશીબેનના સાસરિયાવાળાએ આ યુવતિને ઝડપી પાડયા હતા.જશીબેનના જેઠ અને તેની સાથે તે 10 જેટલા સાથીઓ લઈને જશીબેન પાસે પહોંચી ગયા હતા.

અને આ યુવક યુવતીને ખુબજ ઢોર માર માર્યો હતો. અને તેઓને મારી મારીને ખૂંખાર કરી નાખ્યા હતા. આ જશીબેનના  અને યુવક અરવિંદને માર મારીને વાળ કાપીને મુંડન કરી. નાક-કાન કાપી નાખ્યું હતું. આ અંગેની ફરિયાદ જશીબેને પોલીસને કરી હતી. અને તેના સાસરિયાવાળા સામે કેસ નોંધાવ્યો હતો.

અને આ યુવક યુવતીને ગંભીર હાલતમાં થઈ જતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે કરી મોકલવામાં આવ્યા હતા. આ યુવક-યુવતીને પ્રેમ કરીને ભાગ્યા હતા તે માટે આકરી સજા આપી હતી. આ પ્રેમી-પ્રેમિકાને કાન,નાક કાપી નાખ્યા. અને માથામાંથી વાળ કાપીને મુંડન કરી નાખ્યા હતા. બંનેને આવી સજા આપીને પછી પાછો ઢોરમાર પણ માર્યો હતો.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here