પ્રેમી ‘તું બંને હાથે 500 બ્લેડના ઘા માર’ આવું પ્રેમિકાને કહીને તેને શારીરિક ત્રાસ આપતો, જાણીને તમને પણ આવી જશે ગુસ્સો..!!

0
130

આજકાલ સમાજમાં દીકરી અને મહિલાઓ સાથે અત્યાચાર અને .દુ.ષ્ક.ર્મની ઘટનાઓ વધી રહી છે. દીકરીઓ આજે પોતાના ઘરેથી એકલી નીકળી શકતી નથી. દીકરી સાથે સમાજમાં વિઘર્મી લોકો ઘણા અત્યાચારો કરી રહ્યા છે. દીકરીને પોતાની લાલચમાં ફસાવીને તેની સાથે .દુ.ષ્ક.ર્મ કરી રહ્યા છે. આવી ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ.

આવી જ એક ગંભીર ઘટના વડોદરા શહેરમાં બની હતી. વડોદરા શહેરમાં રહેતા પરિવારની દીકરી સાથે આ ઘટના બની હતી. વડોદરા શહેરમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં દીકરી એમ.એસ યુનિવર્સિટીમાં થર્ડ LLBમાં અભ્યાસ કરી રહી હતી. દીકરીનું નામ પ્રિયંકા હતું. દીકરી પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતી હતી.

પરંતુ થોડા સમય બાદ પ્રિયંકાને એક સેલ્વીન પાઉલ પરમાર નામના યુવાકે પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. આ યુવક 10માં ધોરણમાં ફેલ થયેલો હતો. આ યુવક પોતાના કપડા અને ચપ્પલ પણ સારા પહેરી શકે તેટલી પણ આર્થિક પરિસ્થિતિ ધરાવતો ન હતો. પરંતુ દીકરીને પોતે 250 કરોડની સંપત્તિનો માલિક છે.

પોતાની પાસે ફેક્ટરી, રેતીનો લીઝો છે, પેટ્રોલ પંપ છે એમ કહીને દીકરીને ફસાવી હતી. દીકરીને પ્રેમ જાળમાં ફસાવીને દીકરી સાથે અનેક જગ્યાએ બહાર ગયો હતો. દીકરીને હોટલમાં લઈ જઈને દીકરી સાથે અંગત પળનો વિડીયો બનાવતો હતો. ત્યારબાદ દીકરીને આ વિડીયોમાં બ્લેકમેલ કરીને તેની પાસેથી હાથ પર બ્લેડ મરાવવાનું કામ કરતો હતો. દીકરીને 30 બ્લેડના કાપા મરાવ્યા હતા.

ત્યારબાદ થોડા સમય બાદ 200 કાપા મરાવ્યા હતા. આવી અનેક અત્યાચારો કરીને દીકરીને હેરાન કરતો હતો. ત્યારબાદ દીકરી અમુક વાત ન માનતા તેને ફોટા મોકલવા પડશે એમ કહીને મજબૂર કરતો હતો. થોડા સમય બાદ દીકરી પોતાના ઘરે પોતાના અત્યાચારનો કહી શકતી ન હતી. દીકરીને પ્રેમમાં ધોખો મળ્યો હતો.

દીકરી આખા શરીરે ચિરાઈ ગઈ હતી અને આખા શરીરે પ્રેમીએ બ્લેકના ઘા મરાવ્યા હતા. ત્યારબાદ પણ સેલ્નવીન દીકરીને પોતાના ઘરેથી ભગાડવાનું કાવતરું કરી રહ્યો હતો અને પ્રિયંકાના ઘરે શુભ પ્રસંગ હતો. તે સમયે પ્રિયંકાને પોતાની સાથે ભાગી જવા માટે અને મેરેજ કરવા માટે દબાણ કરતો હતો. ત્યારબાદ પ્રિયંકાએ ભાગી જઈને આ યુવક સાથે આણંદ લઈ જઈને લગ્ન કર્યા હતા.

લગ્ન કર્યા બાદ ઘરના સભ્યોને ભાગી જવાની જાણ થતા તેણે દીકરીસાથે આ યુવકે લવ મેરેજ કર્યા બાદ દીકરી સાથે ખૂબ જ અત્યાચાર કરી રહ્યો હતો. પ્રિયંકા સાથે મારામારી કરી રહ્યો હતો. માસાહર ખાવા માટે દબાણ કરતો હતો. આ યુવક પ્રિયંકા સાથે મજૂરની જેમ કામ કરાવતો હતો. આવા અત્યાચારો કરીને પ્રિયંકાને હેરાન કરી રહ્યો હતો.

યુવાકના પાડોશીના લોકોએ દીકરીના પિતાને આ ઘટનાની જાણ કરતા દીકરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે પણ માટે 5000 રૂપિયા માગ્યા હતા. ત્યારબાદ દીકરીના પિતાએ બીજા પોલીસને જાણ કરીને દીકરીને પોતાના ઘરે પાછી લાવવામાં આવી હતી. આ યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

ત્યારબાદ યુવકને પોલીસ તપાસ કરી રહી હતી. પૂછપરછ કરી રહી હતી. દીકરીની ખરાબ હાલત કરવા માટે દીકરીના પિતાએ તેને કડક સજા આપવા માટેની માંગ કરી હતી. ત્યારબાદ દીકરીને આગળ ભણતર માટે વિદેશ મોકલી દેવામાં આવી હતી. આમ અનેક અત્યાચારો કરીને આજકાલ દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને પ્રેમીઓ આવા કામો કરી રહ્યા છે. પોલીસ આ યુવકની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here