પ્રેમસબંધમાં પ્રેમીએ પ્રેમિકા સાથે અત્યાચાર કરીને દુષ્કર્મ આચર્યું, પ્રેમિકાની બીજે સગાઇ થતા આપી આ ધમકીઓ..!!

0
109

આજકાલ ઘણી બધી ઘટનાઓ સમાજની મહિલા અને દીકરીઓ સાથે દુ.ષ્ક.ર્મ અને અત્યાચારની બની રહી છે. સમાજમાં આવી મહિલાઓ અને દીકરીઓ સાથે ઘટના બનતા સમાજમાં આગળ જવાને બદલે સમાજ ખરાબ થઈ રહ્યો છે. અને લોકો પોતાની વિચારસરણી સુધારવાને બદલે વિચારસરણીને નીચે પાડી રહ્યા છે.

નાની બાળકીઓ સાથે વારંવાર .દુ.ષ્ક.ર્મ અને મહિલાઓ સાથે પારિવારિક ઝઘડાઓને કારણે અત્યાચાર થઈ રહ્યાની ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ. આવી જ એક ઘટના સુરત શહેરમાં બની હતી. સુરત શહેરમાં એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં .દુ.ષ્ક.ર્મની ઘટના બની હતી. યુવતી સુરત શહેરમાં રહેતી હતી તેથી યુવતી શિક્ષિત હતી.

યુવતી સુરતના જ એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલી ચોગાન શેરીમાં આ યુવક રહેતો હતો. યુવકનું નામ જાસીમ સલીમ શેખ હતું. આ યુવક અને યુવતી ઘણા સમયથી પ્રેમસંબંધમાં હતા. પરંતુ યુવતીને તેના ઘરેથી સંબંધની ના પાડતા યુવતીએ યુવકનેના પાડી દીધી હતી.

યુવતીની બીજા યુવક સાથે બીજી જગ્યાએ સગાઈ કરી નાખવામાં આવી હતી પરંતુ આ સલીમ યુવતીને અવારનવાર હેરાન કરતો હતો. યુવતી મંગેતર સાથે બહાર ફરવા જતી હતી તેના વિડીયો અને ફોટાઓ કરી દેવાની ધમકી આપતો હતો. યુવતીને કહેતો હતો કે, ‘તું મારી સાથે ફરવા નહીં આવે તો તારા લગ્ન નહીં થવા દઉં તને જાનથી મારી નાખીશ’..

જેવી યુવક ધમકી આપતો હતો. યુવતીના માતા-પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તેને કારણે યુવતી ડરીને આ યુવક સાથે ફરવા જતી હતી. પરંતુ આ યુવક બીજા સ્થળોએ લઇ જઇને યુવતી સાથે .દુ.ષ્ક.ર્મ કરતો હતો. તેના વીડીયો અને ફોટો લઈ લેતો હતો. ત્યાર બાદ યુવતીને અવારનવાર બ્લેકમેઇલ કરીને ધમકાવતો હતો.

યુવકે યુવતીની બીજા યુવક સાથે સગાઇ થઇ હતી તે તોડી નાખી હતી. યુવતીને આમ અલગ અલગ અત્યાચાર કરીને ધમકાવતો હતો. યુવતી પર .દુ.ષ્ક.ર્મ બહાર ફરવા જવાની ધમકી આપીને કરતો હતો. તે માટે યુવતી કંટાળીને તેના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી. યુવતીના માતા-પિતાએ અઠવા પોલીસ સ્ટેશનમાં આ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ યુવકની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here