પ્રેમસબંધમાં પ્રેમિકાના ભાઈએ પ્રેમી યુવાનને માથામાં ધારદાર હથિયારથી મારીને કરી નાખ્યો લોહીથી લથબથ, અરેરાટી મચાવતો કિસ્સો..!

0
129

આજના સમયમાં લોકોને પોતાના સગા-સંબંધીઓ સાથે પણ ઝઘડા, મારામારી ચાલી રહી છે. અને તેને કારણે સગા હોવા છતાં લોકો એકબીજાની હ.ત્યા કરી નાખે છે. અને આ સમાજમાં લોકોના આવા સ્વભાવને કારણે આજકાલ લોકો પોતાની સાથેના ઝઘડામાં ખોટા પગલાઓ ભરી લે છે. એવી જ એક ઘટના મોરબી તાલુકાના હળવદ જિલ્લાના ઘણાદ ગામમાં બની છે.

આ ઘટનામાં એક યુવાનની હત્યા કરી દેવામાં આવી છે. આ યુવાનનું નામ રાજુભાઈ નાગરભાઈ હતું. તેમની ઉંમર 24 વર્ષની હતી. તેઓ ઘણા સમયથી એક યુવતીની સાથે પ્રેમ સંબંધમાં હતા. અને રાજુભાઈ યુવતીને અવારનવાર મળતા હતા. તેને કારણે યુવતીના કૌટુંબિક મામાના દીકરાને આ પ્રેમસબંધની જાણ થઇ હતી.

પોતાની બહેન અને યુવક રાજુભાઈની પ્રેમસંબંધની ખબર પડી ગઈ હતી. તેને કારણે કૌટુંબિક મામાના દીકરાએ રાજુભાઈને અનેકવાર પોતાની બહેનથી દૂર રહેવાનું કહ્યું હતું. પરંતુ રાજુભાઈએ પ્રેમસંબંધને કારણે યુવતીને મૂકી નહોતી. અને કૌટુંબિક મામાના દીકરાએ પોતાની બહેનના પ્રેમીને એક દિવસ મારી નાખવાનું વિચાર્યું હતું.

અને તેને કારણે તેણે તેના મિત્રોને આ રાજુભાઈની હત્યા કરવાનો છે એવું કહ્યું હતું. રાજુભાઈ અને યુવતીના ભાઇ બંનેને અવારનવાર ખૂબ જ પ્રેમસબંધને લઈને ખૂબ જ ઝઘડાઓ થયા હતા. તેને કારણે યુવતીના મામાનો દીકરો ગુસ્સો થયેલો હતો. તેને કારણે મિત્રો સાથે મળીને આ યુવાન રાજુભાઈને મારી નાખવાની કાવતરું ઘડયુ હતું.

એક દિવસ યુવાન રાજુભાઈ વાડીએ એકલા સુતા હતા. અને ત્યારે આ યુવતીના કૌટુંબિક મામાનો દીકરો અને તેમના મિત્રો વાડીએ ગયા હતા. અને મોટા હથિયાર વડે આ રાજુભાઈને માથામાં ઘા માર્યો હતો. તેને કારણે ત્યાં જ રાજુભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ આ કૌટુંબિક મામાનો દીકરો ત્યાંથી ભાગી ગયો હતો.

અને સવારે ત્યાં બાજુની વાડીવાળા આવ્યા ત્યારે આ રાજુભાઈને આવી હાલતમાં જોઇને બુમો પાડવા લાગ્યા. અને ગામના લોકોને બોલાવી આવ્યા હતા. ત્યારબાદ રાજુભાઈને આ મૃત હાલતમાં જોઇને ગામના લોકોએ પોલીસને ફરિયાદ કરી હતી. અને પોલીસને તપાસ બાદ જાણવા મળ્યું હતું કે તેને પ્રેમસંબંધમાં હતા.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here