અટલાદરામાં નિત્યક્રમ પ્રમાણે જમ્યા પછી સ્વામીશ્રીએ કોગળા કર્યા. પણ પાછળથી નારાયણચરણ.સ્વામીને જાણ થઈ કે તેમણે કોગળા માટે મીઠું મંગાવેલું ને કોઈ ઉતાવળે ખાંડ લઈ આવ્યું. સ્વામીશ્રીએ કંઈ જણાવ્યા વગર ખાંડના પાણીના કોગળા કરી નાંખ્યા.
પણ સેવકને સાચી વાત જણાવવાની દરકાર પણ ન કરી. વાત તો નાની અમથી ને જરા સાવચેતી આપવા જેવી હતી, પણ તેમાંય જેવું હોય એવું ચલાવી લેવાની વૃત્તિ.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો