પ્રસંગ-૪ : સંધ્યા આરતીમાં જાય ત્યારે શાંતિલાલ નગારું-ઝાલર વગાડતા. ઝાલર વગાડે ત્યારે ક્યારેક એક મોગરી(દાંડી)થી વગાડે. તો ક્યારેક બે મોગરીથી વગાડે. બાળકોમાં નગારું-ઝાલર વગાડવા માટે પડાપડી થાય, પણ તે વખતે શાંતિલાલની રીત અનોખી રહેતી.

કોઈને નગારું વગાડવું હોય તો પોતે ઝાલર વગાડે અને કોઈને ઝાલર વગાડવી હોય તો પોતે નગારું વગાડે. તેઓના જીવનમાં ક્યારેય કોઈ વાતનો દુરાગ્રહ ન દેખાઈ . પોતાની વાત-વિગત સાચી હોઈ તોઈ હુંસા-તુંસીમાં પડે નહી. ફટ… કરતી વાત પડતી મૂકી જાણે. તેથી હમેંશા સંઘર્ષમુક્ત રહેલા. ધાર્મિક લેખો વાંચવા માટે આજે જ પેજ લાઈક કરો લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.