આજકાલ રાજ્યમાં દિવસેને દિવસે મારામારી, ઝઘડાઓ અને .હ.ત્યાની ઘટનાઓ ખુબ જ બની રહી છે. લોકો સમાજમાં આવી અકૃતિની ઘટનાઓ કરીને સમાજને પણ બદનામ કરી રહ્યા છે. લોકો પોતાના જ પરિવારના લોકો સાથે દુશ્મનાવટ કરીને તેની .હ.ત્યા કરી નાખે છે. અને પ્રેમસંબંધને કારણે પોતાના જ પરિવારની સાથે સંબંધો તોડી નાખે છે.
આવી જ એક ઘટના ઇન્દોર જિલ્લામાં બની હતી. ઇન્દોર જિલ્લામાં એક પરિવાર રહેતું હતું. આ પરિવારમાં બબલુ નામનો યુવકની સાથે આ ગંભીર ઘટના બની હતી. બબલુ તેની પત્ની સપનાબેન અને તેનો દીકરો પ્રશાંત 3 સભ્યો પરિવારમાં રહેતા હતા. પતિ-પત્નીના અવારનવાર ઝઘડાઓ થતા હતા. તેને કારણે પતિ-પત્ની સાથે રહેવા માંગતા ન હતા.
સપનાબેનને પુત્ર અને પતિ હોવા છતાં તે અન્ય બે વ્યક્તિઓ સાથે અનૈતિક સંબંધો ધરાવતી હતી. તે બીજા બે યુવાનો સાથે પ્રેમ સંબંધમાં હતી. તેમાંથી એક યુવાનનું નામ કસાઈ રિઝવાન કુરૈશી અને બીજા યુવાનનું નામ ભય્યૂ કુરૈશી હતું. અને સપનાએ આ બંને યુવાનોને પોતાના પતિની .હ.ત્યા અંગે અલગ અલગ દિવસે જણાવ્યું હતું.
એક દિવસ સપનાએ જમવામાં દાળ બાટી બનાવી હતી. અને તેમાં સપનાએ પોતાના પતિ માટે ડાળમાં 5 ઊંઘની ગોળીઓ નાખી દીધી હતી. અને તેને કારણે જમીને તેનો પતિ બબલું બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ સપનાએ તેના બંને પ્રેમીઓને બોલાવ્યા હતા. અને તેના પતિની .હ.ત્યા કરી નાખવાનું કહ્યું હતું.
ત્યારબાદ રિઝવાન અને ભય્યૂએ બબલુને બેભાન અવસ્થામાં મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને તેના હાથ-પગ કાપીને થેલામાં ભરી દીધા હતા. બબલુના ધડને અલગ કરીને પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી દીધું હતું. ત્યારબાદ આ .હ.ત્યામાં સપનાનો પુત્ર પ્રશાંતે પણ તેની માતાની મદદ કરી રહ્યો હતો. અને બહારથી સમારકામ કરવાના બહાને મજૂરોને બોલાવીને 6 ફૂટ ઊંડો ખાડો કરાવ્યો હતો.
અને થેલામાં ભરેલા ધડને આ ખાડામાં નાખી દીધું હતું. ખાડામા ધડ નાંખ્યા બાદ તેના પર મીઠું નાખી દીધું હતું. અને આ બંને પ્રેમી યુવકોએ કાપેલા બીજા અંગને જંગલમાં ફેંકી દીધા હતા. આમ, કોઈને શંકા ન જાય તે માટે .હ.ત્યા કરીને લાશને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધી હતી. ત્યારબાદ બંને યુવકો ટોંકકલામાં આવેલી મોર મુરસુદા મસ્જિદમાં છુપાઈ ગયા હતા.
સપના અને તેના પુત્રે પ્રશાંતે આ ઘટના બન્યા બાદ બીજે રહેવા જતા રહ્યા હતા. અને તેને કારણે અહીં નવા રહેવા આવેલા વ્યક્તિઓને બબલુની લાશ મળતા આ ઘટનાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ પોલીસે તપાસ કર્યા બાદ બબલુના શરીરના અલગ અલગ જગ્યાએથી અંગો સપના તેનો પુત્ર પ્રશાંત અને તેના બંને પ્રેમીઓ ની પૂછપરછ કરીને ભેગા કરી લીધા હતા. પોલીસ હજુ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!