તમે ઘણા અકસ્માતો જોયા હશે પણ પરંતુ ઘોડાની રેસ દરમિયાન થયેલ અકસ્માતનો આ વીડિયો જોઈને તમે ચોંકી જશો. અકસ્માતો થવા તે સામાન્ય બાબત છે. કેટલીકવાર અકસ્માતો ઇરાદાપૂર્વક, તો ક્યારેક અજાણતાં થતા હોય છે. રોડ, રેલવે અને વિમાન દુર્ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાતા હોય છે.
પરંતુ ઘોડાની રેસ દરમિયાન તાજેતરમાં થયેલ અકસ્માતને જોઈને તમે પણ ચોંકી ઉઠશો. આ વિડિઓ જોયા બાદ તમને આવી રેસ જોવા માટે જવામાં પણ ડર લાગશે.
રેસમાં દોડતા ઘોડાએ અચાનક ગુમાવ્યું સંતુલન : અકસ્માતો થવા તે સામાન્ય બાબત છે. કેટલીકવાર અકસ્માતો ઇરાદાપૂર્વક, તો ક્યારેક અજાણતાં થતા હોય છે. રોડ, રેલવે અને વિમાન દુર્ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાતા હોય છે. પરંતુ ઘોડાની રેસ દરમિયાન તાજેતરમાં થયેલ અકસ્માતને જોઈને તમે પણ ચોંકી ઉઠશો. આ વિડિઓ જોયા બાદ તમને આવી રેસ જોવા માટે જવામાં પણ ડર લાગશે.
— Life and nature (@afaf66551) July 4, 2021
હાલ ઘોડાની રેસનો (Horse Race) એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓમાં જોઈ શકાય છે કે ઘોડાઓ તેના સવાર સાથે એક રેસમાં દોડી રહ્યા છે. ફેન્સીંગની બહાર પ્રેક્ષકો પણ રેસનો આનંદ લઈ રહ્યા છે અને ભાગ લેનારા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
ફેન્સીંગની બહાર વાહનો પણ પાર્ક થયેલા જોઈ શકાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, બે ઘોડા ઝડપથી દોડી રહ્યા છે. ત્યારે જ એક ઘોડો તેના ટ્રેક પરથી અલગ રસ્તે નીકળીને એક પ્રેક્ષની વાદળી કલરની કાર સાથે ધડાકાભેર ટકરાઈ જાય છે. આ ટક્કર એટલી ખતરનાક છે કે, ઘોડો અને સવાર બંને હવામાં ફંગોળાઈને પલટાઈ જાય છે.
આ ખતરનાક વિડિઓને સોશિયલ મીડિયા પર લાઇફ એન્ડ નેચર (Life and nature) નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયો જોઈને ચોંકી ગયા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 40 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. લોકો આ વિડિઓ ક્લિપને ખૂબ શેર પણ કરી રહ્યાં છે. આ ભયંકર ટક્કર અને તેના પરિણામો જોઇને યૂઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!