રાહુ ગ્રહ પોતાનું સ્થળાંતર કરી રહ્યો છે. તેણે મિથુન થી વૃષભ રાશિમાં પ્રવેશ્યો છે. લગભગ તે ૧૮ મહિના સુધી ત્યાં રહેશે. આને લીધે બધી રાશિઓ પર તેનું સંક્રમણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે ૮ રાશીઓ ઉપર તો તેનો ખૂબ જ પ્રભાવ છે. તે લોકોને ખૂબ જ ફાયદો થશે. તો ચાલો જોઈએ કે કઈ રાશિઓ પર તેની શુભ અસર થશે.
મેષ રાશિ : આ રાશિના લોકોને ઘણા બધા ફાયદા થશે. ધનલાભ થશે. આ લોકો થોડા ટાઈમ માં મકાનો ગાડીઓ તથા સોના ની ખરીદી કરશે. વૃષભ રાશી : આ રાશિના લોકોને પણ ધન-લાભ થશે. સારી એવી પ્રગતિ થશે. નોકરીની સમસ્યાનો અંત આવશે. વિદ્યાર્થીઓ માટે પણ નવા-નવા રસ્તાઓ મળશે.
કર્ક રાશિ : આ રાશિના લોકોનું ભાગ્ય ખુલશે. પરીવારજનોમાં ખુશીનો માહોલ બનશે. આ રાશિના લોકો ઈચ્છા મુજબનું ફળ મેળવશે. ધન-લાભ થશે. સિંહ રાશી : આ રાશિના લોકો ને સફળતા મળશે. જે લોકો રાજકારણમાં હશે. તે લોકોને પણ ફાયદો થશે. જે લોકો વિવાહ માટે યોગ્ય છે. તેને થોડી રાહ જોવી પડશે.
કન્યા રાશિ : આ રાશિના લોકો માટે નવા વેપાર-ધંધા શરૂ કરવાનો બેસ્ટ સમય છે. આ લોકોને તારી તક મળશે. ધનલાભ થશે. ખૂબ પ્રગતિ થશે. વૃશ્ચિક રાશિ : આ રાશિના લોકો ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે આગળ વધશે. આ લોકો જો કોઈ કોર્ટ-કચેરીના કામમાં ફસાયા હોય તો તેમને સફળતા મળશે. ધર્મના કાર્યમાં આગળ વધશો.
ધન રાશિ : આ રાશિના લોકો ને ધનલાભ થશે. વેપાર-ધંધામાં નવી તકો મળશે. તથા નોકરી ઉપર પ્રમોશન મળશે. જો કોઈ નવો વ્યવસાય કરવો હોય તો તેના માટે શુભ સમય છે. મીન રાશિ : આ રાશિના લોકોમાં ખુશીનો માહોલ છવાશે. વિદ્યાર્થીઓને નવી નોકરી મળશે. જે લોકોને લગ્ન કરવા છે. તે લોકો લગ્ન કરી શકશે. ધનલાભ થશે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ અહીં તે રાશિ વિશેની માહિતી હતી. કે તેની ઉપર રાહુને શુભ અસર હતી. પરંતુ અહીં એક પ્રશ્ન પણ સાહજિક બની આવે કે અન્ય રસિજાતકો નું શું તેમના માટે આ ખાસ વાંચવું જો આમાં તમારી રાશિ સામેલ નથી તો તમારે થોડો ઉપાય કરવા પડશે. જેમાં જોઈએ તો તમારે ક્યાં ક્યાં ઉપાય કરવાના છે?
અહીં દર્શાવામાં આવેલ ઉપાયો થી વત્તા ઓછા પ્રમાણ માં લાભ થવાની પુરી સંભાવના રહેલી છે જેમાં શનિવારે ગરીબ લોકોમાં અન્ન અને પૈસાનું દાન કરવું. શનિવારે તેલમાં તમારો પડછાયો જુઓ. પછી આ તેલને મંદિરમાં ચડાવો. જો તમારું કોઇ કામ અટક્યું છે. તેને પૂર્ણ કરવા માટે તમારે ખાસ નિયમિત મંદિરમાં સાવરણી તથા સાબુ નું દાન કરવું.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!