રાજ્યમાં ઠંડીની પડવાની સાથે સાથે વરસાદનો માહોલ પણ જોવા મળી રહ્યો,આ વિસ્તારોમાં..

0
82

સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી પવન સાથે ઠંડીનો ભરપૂર માત્રામાં ચમકારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને તો ગામડાના વિસ્તારોમાં તો ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. અને શહેરના ઘણા બધા વિસ્તારોમાં પણ દિવસેને દિવસે ઠંડીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.

તેના લીધે તેની સીધી અસર રોજિંદા જીવન ઉપર પડતી જોવા મળી રહી છે ઠંડીમાં ખૂબ જ ભારે પવન પણ સુસ્વાટા બોલાવી રહ્યું છે. તેમજ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર થતા વરસાદી માહોલ પણ થયો છે તેમ જ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

જ્યારે પણ ચોમાસુ હોય ત્યારે ધોધમાર વરસાદ વરસતો હોય છે. અને આ ધોધમાર વરસાદના કારણે અંડર બ્રિજમાં પાણી ભરાઈ જોતું હોય છે. તેના કારણે ત્યાંના રહેતા લોકો ને ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થાય છે પરંતુ ભર શિયાળે વરસાદનો માહોલ સર્જાય છે વરસાદ ખૂબ વર્ષે છે.

અને અંડર બ્રિજ પાણીથી ભરાય તેવા અનેક બનાવો બની રહ્યા છે. છેલ્લા દિવસોની જો વાત કરીએ તો ગોંડલના ઉંમરવાળા અંડર બ્રિજમાં વગર વરસાદે ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે. વરસાદ વરસ્યો નથી તેમ છતાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાતા આસપાસમાં રહેતા સોસાયટીના લોકો અને રાહદારીઓને પણ વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સાથે સાથે વાહન ચાલકો પણ રોશની લાગણી ફેલાઈ રહી હતી ચોમાસા દરમિયાન શહેરના આશાપુરા લાલપુર ઉમરવાડા બ્રિજમાં કેળ સમા પાણી ભરાતા હોય છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો પરંતુ અહીં નેશનલ હાઈવે જોડતા ઉમરવાડા બ્રિજમાં વગેરે વરસાદે જ ખૂબ જ પાણી ભરાઈ ગયું હતું.

તેનું સ્થાનિક લોકોએ ઘણી બધી ફરિયાદો પણ નોંધાવી છે. પરંતુ તેમ છતાં ફરીથી તેઓને મુશ્કેલી ઉઠાવવાનો વારો આવ્યો છે.તેમજ દિવસે ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તેના કારણે આગામી પાંચ દિવસ માં ઠંડીના વાતાવરણમાં ખૂબ જ વધારો થવાની શક્યતાઓ સર્જાઈ રહી છે.

આ ઉપરાંત 29 તારીખ બાદ ઠંડીનો પારો વધુ વધવાની શક્યતા પૂરેપૂરી દર્શાવી રહી છે એટલે કે ટૂંકમાં હજુ આગામી થોડા દિવસ સુધી ઠંડીનું નવું વાતાવરણ વધુ ઓછું પ્રમાણમાં થવાની પૂરી શક્યતાઓ થઈ રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here