રેલવેના વાણિજ્ય વિભાગના ચીફ સુપરિન્ટેન્ડન્ટના અધિકારી ની પત્ની સાથે રસ્તા વચ્ચે જ..

0
81

ઘણી બધી વખત તેવા બનાવો આપણે સાંભળ્યા હોય છે કે બાઈક સવાર અથવા તો ચાલીને જ આપણી આજુબાજુથી જતા હોય અને અચાનક જ બરા ગળામાંથી અથવા તો આપણી પાસેની કીમતી વસ્તુઓને આંચકીને ચાલ્યા જાય તેનાથી તે વસ્તુ ન લેવાય તો શસ્ત્ર બતાવીને પણ આખરે તે આપણી પાસેથી વસ્તુને લઈને ચાલ્યા જાય છે. તેવા તો અનેક બનાવો બન્યા છે.

અનેક વખત આપણે જોયું પણ છે. આવો જ એક બનાવ ફરી એક વખત ગદ દિવસમાં કોટામાં બજાર વચ્ચે જ બનાવ બન્યો છે. રસ્તા પર ચાલીને જઈ રહેલી રેલવે અધિકારીની પત્ની પાસેથી બાઈક સવાર યુવકોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો બધાએ મહિલા પાસેથી પર્સ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો પર્સની લૂંટ કરવા દરમિયાન મહિલા રસ્તા પર ફટકાઈ ગઈ હતી.

રસ્તા પર રેલવે અધિકારીની પત્ની હતી. પરંતુ મહિલાએ પર છોડ્યું નહીં આ ઘટના કોટા ના ગુમાન પુર બજારની છે. જેના સોસાયટીના સીસીટીવી પણ સામે આવ્યા છે. રેલવેના વાણિજ્ય વિભાગના ચીફ કિશોર કપૂરે જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવારે રાત્રે 8:00 વાગે બની હતી.

કપૂર એ કહ્યું હતું કે તે પત્ની સ્મૃતિ કપૂર અને પુત્ર પલક સાથે બજારમાં ગયા હતા. તેમની કાર ગુમાન પુર વિસ્તારમાં મોદી હાઉસ પાસે પાર્ક કરેલી હતી તેઓ ચાલીને કાળ તરફ પરત ફરી રહ્યા હતા પત્નીના હાથમાં પર્સ હતું. ત્યારબાદ આ ઘટના બની હતી. તે ઉપરાંત કપૂરે જણાવ્યું હતું કે તેઓ સંતોષ બેકરીની સામેથી પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન પાછળથી બાઈક પર ત્રણ બદમાશ આવ્યા હતા. થોડીવાર ઉભા રહીને તક જોઈને પત્નીનું પર લુટવી લેવાના પ્રયોગના કર્યા હતા. જોકે સ્મૃતિ એ વર્ષ મજબૂત થાય થી પકડી રહ્યું હતું. બદમાશોએ બાઈક ચલાવતા પાકીટ છીનવાનો પ્રયાસ કર્યો પત્ની રોડ પર પટકાઈ હતી.

આ દરમિયાન મોઢા ના ભાગે અને હાથના ભાગમાં ઈજા થઈ છે જોકે મહિલાની હિંમત જોઈને વદમાં 6 પર્સ મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. કિશોર કપૂરે જણાવ્યું હતું કે બાઈક પર ત્રણ યુવકો સવાર હતા બદમાશો ધ્યાન રાખીને જ આગળ પાછળ ફરી રહ્યા હતા. હું બેકરી સૌથી આગળ નીકળી ગયો હતો.

પત્ની અને પુત્રી પાછળ પાછળ આવી રહ્યા હતા. પત્ની અને પુત્રીને એકલો જોઈને બદમાશનો પર છ છીનવીને ભાગી જવા માંગતા હતા બાઇક સ્પીડમાં હોવાથી અને પત્નીએ મજબૂતાઈથી પર્સ પકડ્યું હતું. તેથી બાઈક સવાર બદમાશો દ્વારા પર્સની લૂંટ કરવામાં સૌપ્રથમ અને તેમણે આગળ જણાવ્યું હતું કે હજુ સુધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી નથી. પરંતુ જલ્દીથી ફરિયાદ કરવા જાશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here