જી હાં. ટામેટા કોઈ સાધારણ શાકભાજી નથી, પણ હેલ્થના ડોક્ટર તરીકે પણ ઉપયોગી સાબિત થાય છે. ટામેટામાં પ્રોટીન, વિટામિન, ચરબી વગેરે તત્વ મળે છે. આ સાથે તે સફરજન અને સંતરા બંન્નેના ગુણધર્મો પણ ધરાવે છે.
રોજ એક ટામેટું ખાવાથી શરીરમાં કાર્બોહાઈટ્રેડની માત્રા ઓછી થઈ જાય છે. પૌષ્ટિક તત્વોથી ભરપૂર ટામેટા આમ તો દરેક ઋતુમાં ફાયદાકારક છે. અને તેમાં રહેલા વિટામીન એ અને સી તેની ઉપયોગીતાને મહત્વપૂર્ણ બનાવી દે છે. તેને શાકભાજીમાં નાખો, સલાડના રૂપમાં કે કોઈ બીજા રૂપમાં આ આપના માટે વધારે ફાયદાકારક સાબિત થશે. તેમાં લોહતત્વની માત્રા દૂધની અપેક્ષા બેગણી અને ઈન્ડાની અપેક્ષાએ પાંચગણી હોય છે.
ટામેટાથી વિટામીન એ, બી, સી, ઉપરાંત પોટાશ, સોડિયમ ચૂનો, તથા તાંબું પણ મેળવવામાં આવે છે. આમ લોહ તત્વની દ્રષ્ટિથી બીજા બધા ફળોમાં ટામેટા સર્વશ્રેષ્ઠ હોય છે. આમ ટામેટા લોહીની કમી દૂર કરીને શરીરને પુષ્ટ, સુડોળ અને સ્ફૂર્તિલું રાખવા માટે ઉત્તમ છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!