સમગ્ર ગુજરાતમાં કશ્મીર જેવું વાતાવરણ અને વાદળ ધરતી પર ઉતરી આવ્યા,જાણે..

0
101

આપ સૌને ખ્યાલ છે તે પ્રમાણે અત્યારે હાલમાં શિયાળામાં ખૂબ જ ઠંડી પડી રહી છે. અને તેની સાથે સાથે ઘણા બધા વિસ્તારોમાં ધુમ્મસ જેવું વાતાવરણ પણ જોવા મળે છે તેના કારણે ઘણા બધા અકસ્માતો પણ સર્જાય છે. તો અકસ્માતોમાં ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા છે. ઘણા બધા વિસ્તારોમાં જોવા મળ્યું છે.

અને ગુજરાતમાં કશ્મીર જેવું વાતાવરણ વાદળછાયું અને ધરતી પર વાદળ ફરતા હોય તેવું આપણને લાગી સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસરથી શનિવાર અને રવિવારે સતત બે દિવસ ગુજરાત ભરમાં કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે આજે સોમવારે રાજ્યભરમાં તુમ જ છવાયું છે.

અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં કોમર્સની વરસાદ પડ્યો હતો તો ઘુમરને પગલે રાજ્યમાં કશ્મીર જેવું વાતાવરણ છવાઈ ગયું છે. સવારથી જ અમદાવાદ શહેરનું વાતાવરણ ખૂબ જ ભર્યું રહ્યું હતું સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી બે દિવસ રાજ્યોમાં ઠેર ઠેર વિવિધ વિસ્તારોમાં કર્મોશમી વરસાદ પડ્યો હતો અમદાવાદ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે કોમર્સને કારણે વીસીબીલીટી ઘટી ગઈ છે.

તેના પગલે 50 ફૂટ દૂર પર બરાબર જોઈ શકાતું ન હતું. તેથી વાહન ચાલકોને ફરજિયાત પણે વાહનોની હેડલાઈટ ચાલુ રાખીને પોતાના વાહન ચલાવવા પડતા હતા જ્યારે રાજ્યમાં છવાયેલ કોમર્સની અસર હાઇવે પર વધારે જોવા મળી રહી હતી. અમદાવાદ વડોદરા એક્સપ્રેસવે અને એની જ 48 પર ગુમસ વધારે હોવાથી વાહન ચાલકોએ સાવધાની પૂર્વક વાહન ચલાવવા માટે હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ચાલે કોને વિનંતી કરી હતી?

હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે બપોરે પછી સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર દૂર થતા વાદળ વિખરા છે. આ સાથે લઘુતમ તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી રહ્યું હતું જ્યારે લઘુતમ તાપમાન 4.5 ડિગ્રી હતું. જો કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 77% અને સાંજે 64 ટકા રહ્યું હતું કારણે રવિવારે આ શિયાળાની સૌથી વધુ 50 ફ્લાયટોમોડી પડી હતી.

સવારે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ જ્યારે બપોરે એરટ્રાફિકને કારણે મોડી પડી હતી. આ શિયાળામાં એક જ દિવસમાં લેટ પડેલી ફ્લાઈટ નો રેકોર્ડ તૂટ્યો છે મોટાભાગની ફ્લાઈટ ઓફ 45 મિનિટથી બે કલાક સુધી મોડી થઈ હતી. બપોરે એક પછી એક ફ્લાઇટના લેન્ડિંગ થી રણવીર પર પ્રોબ્લેમ થઈ જતા અમદાવાદની ટેક ઓફ થી ફ્લાઈટો એ રાહ જોવી પડતી હતી.

કેટલીક ફ્લાઈટમાં પેસેન્જર બેસી ગયા પછી પોસ્ટ બેંકમાં વિલંબ થતો હતો. મોડી પડેલી ઇન્ટરનેશનલ ફ્લાઈટોમાં એર અરેબિયા ઇતિહાદ અને સ્પાઇસ જેટલી ફ્લાઇટોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ઘણી બધી ફ્લાઈટો એક એક કલાક મોડી પોગી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here