સસરા-જમાઈ તેમજ અન્ય બે વ્યક્તિ લગ્નમાં જઈ રહ્યા હતા પરંતુ વિચિત્ર અકસ્માત..

0
81

ગદ દિવસમાં આપણને સૌને ખ્યાલ છે. તે પ્રમાણે રાજ્યમાં ઘણા બધા અકસ્માતો ઘટી રહ્યા છે તેમજ તે અકસ્માતોના લીધે ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે. ઘણી બધી વખત મૃત્યુમાં કોઈકના પરિવારના પિતા જતા રહે છે તો ઘણી વખત એકનો એક સંતાન હોય છે. પરંતુ અકસ્માત થવાના કારણે તે પોતાના જ ભુલને કારણે પોતાના ઘરમાં ગમ છવાઈ જાય છે.

આવા તો અનેક બનાવો દરરોજ બનતા જ હોય છે. ઘણી બધી વખત અકસ્માતમાં વ્યક્તિનો જીવ જતો રહે છે. તો ઘણી વખત વ્યક્તિ ખૂબ જ ઇજાગ્રસ્ત થઈ જતો હોય છે. ત્યારે આવો જ બનાવ ફરી એક વખત દસ દિવસમાં સુરેન્દ્રનગર પાસે બન્યો છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

ચોટીલા સાયલા વચ્ચે વણકીના પાટીયા પાસે આજે એક કાર પર કોલસો ભરેલ ડમ્પર પડતા કારમાં સવાર સસરા જમાઈના મોતની પ્રજા હતા. ત્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.કાર પર વિશાળ ડમ્પર પડતા કારનું પડીકું વળી ગયું છે.

ટ્રેનની મદદથી કારમાં ફસાયેલ લોકોને બહાર કાઢવામાં આવ્યા અકસ્માતને પગલે રતા ખૂબ જ ટ્રાફિકજામ થઈ ગયું હતું. ટ્રાફિકને માટે પોલીસ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી અને ફરીથી ટ્રાફિકને ચાલતું કર્યું હતું. 24 કલાક સતત ટ્રાફિકથી ધમધમતા રાજકોટ અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં સિલસિલો ફરી એક વખત શરૂ થઈ ગયો છે.

આજે સવારના સમયે ચોટીલા અને સાયલા વચ્ચે આવેલા વાનગી ગામના પાટીયા પાસે પસાર થઈ રહેલ એક કાર પર કોલસો ભરેલું ડમ્પર પડતા એટલે કે ડમ્પર પલટી ખાઈને પડતા કાર્ય નીકળી ગયો છે. કારમાં સવાર કાર ચાલક સસરા અને જમાઈના ઘટના સ્થળે જ મોતની પ્રજા હતા. જ્યારે અન્ય બે લોકોને ખૂબ જ ગંભીર ઇજા પહોંચી હતી.

તેઓને 108 ની મદદથી તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમ જ મળતી માહિતી મુજબ જામનગરનો એક પરિવાર નડિયાદમાં લગ્ન પ્રસંગ માટે જઈ રહ્યો હતો ત્યારે ગામના પાટીયા પાસે ડમ્પર એના પર પલટી ખાઈને પડ્યું કારમાં સવાર બે લોકોના મોત જાડેજા નિપજ્યા હતા. આ હાઇવે પર અકસ્માતની આ ઓજારી ઘટના બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટના સ્થળે ઉંટી પડ્યા હતા.

હાઇવે પર સર્જાયેલા અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ ખૂબ જ જોવા મળી રહ્યા છે. તેમજ ચોટીલા પોલીસે ટેલર ચાલક વિરોધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરીને ટ્રાફિક પૂર્ણ ચાલુ કરાવી તપાસનો શરૂ કર્યો છે. આ અકસ્માતની ઘટનાની વધુ તપાસ ચોટીલા પીએસઆઇ ચલાવી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here