શેત્રુંજી ડેમમાં પાણીની આવક થતા ડેમ પહોચ્યો ભયજનક સપાટીએ, જાણો ડેમની સપાટી..!!

0
164

રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. દરેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસાને કારણે દરેક જિલ્લાઓના નદી, તળાવ અને ડેમોમાં પાણીની ખૂબ જ આવક થઈ છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો હતો. તેને કારણે આ જિલ્લાઓમાં નદી, તળાવ અને ડેમો ઓવર ફ્લો થઈ ગયા હતા.

જેમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ ઓવરફલો થયો. જે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. ભાવનગરની જીવાદોરી સમાન ગણાતો શેત્રુંજી ડેમ પાલીતાણા તાલુકામાં આવેલો છે. પાલીતાણા તાલુકામાં શેત્રુંજી ડેમમાં પાણીની સતત આવક થવાની કારણે ડેમની સપાટી વધી હતી. તેમની સપાટી 24.10 ફૂટ જેટલી ઊંચી આવી હતી.

પાણીની આવકમાં 12,385 ક્યુસેક પાણીની આવક થઈ હતી. શેત્રુંજી ડેમ 25% થી વધારે ભરાઈ ગયો હતો. પાલીતાણા તાલુકામાં ઉપરવાસના ગામોમાં સતત ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીના આવકમાં વધારો થયો હતો. શેત્રુંજી ડેમમાં જિલ્લામાં કુલ 12 જેટલા નાના મોટા પાણીની આવક વધવાને કારણે ડેમોની સપાટી ઊંચી આવી હતી.

સારા એવા ચોમાસાને કારણે જળાશયોની પાણીમાં ખૂબ જ સારો એવો વધારો થયો હતો. શેત્રુંજી ડેમની સપાટી ખૂબ જ વધી હતી. 55.53 ફૂટની છે. જે વધીને 57.58 ફૂટ થઈ છે. આ ભયજનક સપાટીએ ડેમમાં પાણી આવવાની કારણે નીચેના ગામોને એટલા માટે આપી દેવામાં આવ્યો હતો. શેત્રુંજી ડેમ ઓવેર્ફ્લો થવાના કારણે તેના દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા.

જેને કારણે ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ઠાંસા, મનાજી, રાણીગામ, સત્તાપડા જેવા ગામમાં લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા હતા. પાલીતાણા તાલુકાના ચોક, ડુંગરપુર, હાથસણી, ઝાલીલા જેવા પર રાણપરા, રોહીશાળા જેવા ગામોમાં લોકોની સાવચેત કરવામાં આવ્યા હતા.

ડેમમાં 5787 પાણીની આવક હોવાથી ગામના લોકોને અપીલ કરી દેવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસથી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેને કારણે આસપાસના જિલ્લાઓને આપી દેવામાં આવ્યો હતું. રાજ્યમાં ખૂબ જ સારો વરસાદની કારણે રાજ્યમાં પાણીની ખૂબ જ આવક આવક થઈ છે. તેને કારણે દરેક નદી, તળાવ અને ડેમોમાં પાણી ભરાઈ ગયા છે.

જેને કારણે એક વર્ષ સુધી લોકોને પાણીની અછત નહીં સર્જાય અને નદી, તળાવમાં નવા નીર આવાને કારણે ખેડૂતોની વાવણી પણ ખુબ જ સારી થઈ રહી છે. ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં કુવા પણ છલોછલ ભરાઈ ચૂક્યા છે. જેને કારણે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here