આજકાલ રાજ્યમાં ગુનાખોરીના કેસો વધતા જાય છે. અને ચોરી, મારામારી અને હ.ત્યાના કિસ્સાઓ અનેક સામે આવી રહ્યા છે. આવી રીતે દિવસેને દિવસે લોકોની હ.ત્યા વધતી જાય છે. અને લોકોના નાના-નાના ઝઘડાઓને લીધે વાત મૃત્યુ સુધીની પહોચી જાય છે. આવી રીતે સમાજમાં લોકોને બચવા અઘરા બંને છે.
આવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના મોઢેરા ચોકડી પાસે આવેલા નવદીપ ફ્લેટમાં રાતના સમયએ બની હતી. આ ફ્લેટમાં એક મહિલા અને તેમના પુત્ર રહેતા હતા. મહિલા બોદલા શાળામાં પ્રિન્સિપાલ તરીકે કામ કરતી હતી.
આ મહિલાનું નામ કલ્પનાબેન હતું. અને તેમના પુત્રનું નામ રોનક હતું. કલ્પનાબેનની ઉંમર 45 વર્ષની અને તેમના પુત્ર રોનકની ઉંમર 21 વર્ષની હતી. કલ્પનાબેન સાથે-સાથે બોદલા શાળાના ટીચર પણ હતા. એક દિવસ કલ્પનાબેન સાંજના સમયે ઘરે એકલા હતા. અને તેમના પુત્ર દૂધ લેવા માટે બહાર દુકાને ગયો હતો.
ત્યારે તેમની બાજુમાં રહેતા એક યુવાન ઘરમાં ઘૂસી ગયો. અને તેમના અંદરો-અંદરના ઝઘડાને કારણે આ યુવાન વાંદરી પાનું હાથમાં લઈને આવ્યો હતો. અને વાંદરી પાનાથી કલ્પનાબેનના માથા ઉપર ચાર-પાંચ વાર ઘા કરી દીધા. અને કલ્પનાબેન ત્યાં ઢળી પડયા. કલ્પનાબેન ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યા.
એટલામાં જ તેમનો પુત્ર રોનક દૂધ લઈને ઘરે આવ્યો. અને આ ઘટના જોઇ જતા બુમા-બોમો કરવા લાગ્યો. અને રોનકને બંધ કરવા આ યુવાને તેને માર માર્યો. અને તેને પણ વાંદરી પાનાથી માર્યો. અને પડોશ યુવાને તેમને પણ ઈજાગસ્ત કરી નાખ્યો. રોનક બેહોશ થઇ ગયો. પરંતુ રોનકે બુમો પડી હતી હતી.
એટલે ત્યાં આજુબાજુના લોકો પહોંચી ગયા. અને આ યુવાનને પકડી પાડયો. તરત જ કલ્પનાબેનના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરાયો. અને ત્યાં ઉભેલા લોકોએ પોલીસને જાણ કરી ત્યારબાદ પોલીસ નવદીપ ફ્લેટમાં આવી પહોંચી. અને આ ઘટનાની જાણ કરી. દીકરાને તેની માતાના મૃત્યુની ખબર પડતા તે હોસ્પીટલમાં જ બેહોશ થઇ ગયો. રોનકને ખુબ દુખ લાગ્યું હતું.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!