આજકાલ સોના ચાંદીના ભાવોમાં દિવસેને દિવસે થતા વધારા ઘટાડાને કારણે સોનાની દુકાનોમાં અને સોની બજારમાં લોકો ખરીદી અને વેચાણ માટે જઈ રહ્યા છે. આજકાલ સોના ચાંદીના ભાવની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે. સોના ચાંદીના ભાવો ખૂબ જ વધારે વધી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભાવોમાં ઘટાડો થયો નથી.
લોકો સોના ચાંદીના ભાવમાં ઘટાડાની રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા સોના ચાંદીના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. તે સમયે લોકોને સોના ચાંદીના ભાવની ખબર પડતા સોની બજાર અને સોનીની દુકાનોમાં લોકોની ભીડ ખૂબ જ જોવા મળી રહી હતી. લોકો સોનું-ચાંદી ખરીદવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા.
પરંતુ હાલમાં બે દિવસથી સોના ચાંદીના ભાવોમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના ચાંદીના ભાવ વધવાને કારણે હાલમાં લોકો બેસી ગયા છે કારણ કે રોકાણકારો પોતાના પૈસાઓ રોકવા માટે વધારે સોનુ ચાંદી ખરીદવા તત્પર હોય છે. તેઓ પોતાના પૈસા સોના ચાંદીમાં રોકીને સોનુ ચાંદી ખરીદી રહ્યા હોય છે.
સોના ચાંદીના ભાવ વધતાની સાથે સોનાના ચાંદી વેચી રહ્યા હોય છે. આમ, રોકાણકારો માટે સોના ચાંદીના ભાવો ખૂબ જ મહત્વના રહ્યા છે. હાલમાં સોનાના ભાવો 22 કેરેટના 46,600 રહ્યા છે અને 24 કેરેટના 50,880 છે. પરંતુ થોડા દિવસો પહેલા ભાવમાં વધારો થયો હતો. તેને કારણે 22 કેરેટના સોનાના ભાવ 48,100 હતા અને 24 કેરેટના 52,470 હતા.
2 દિવસમાં ભાવો ઘટ્યા હતા. તેથી સોનીની દુકાનમાં ભાવોમાં ઘટાડાને કારણે લોકોની લાઈનો જોવા મળી રહી છે. ચાંદીના ભાવોમાં પણ ઘટાડો થયો છે. ચાંદીના એક કિલો ચાંદીના ભાવ 57,000 છે અને થોડા દિવસો પહેલા એક કિલો ચાંદીના ભાવ 59,000 રહ્યા હતા. તે માટે ચાંદીમાં ભાવોમાં પણ ઘટાડો રહેવાને કારણે લોકો ચાંદી લેવામાં પણ પડાપડી કરી રહ્યા છે.
સોના ચાંદીના ભાવોમાં થતી વધઘટને કારણે લોકોને ખરીદી શકતા નથી. મોટાભાગે લોકોના ઘરમાં લગ્ન પ્રસંગ અને પોતાના પૈસાના રોકાણ માટે સોનું ખરીદી રહ્યા હોય છે. વધારે લોકો 22 કેરેટનો સૌનો ખરીદવાનો વધારે પસંદ કરી રહ્યા છે કારણ કે મોટાભાગની દુકાનોમાં 22 કેરેટનો સોનું વેચાઈ રહ્યું છે. સતત બે દિવસથી ભાવમાં ઘટાડો થવાને કારણે જરૂરિયાત મુજબ લોકો સોનું ખરીદવા માટે પહોંચી ગયા છે.
ચાંદીના ભાવમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી નોંધપાત્ર ઘટાડો થતાં ચાંદીના શોરૂમમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ચાંદીની ખરીદી સોના કરતા વધારે કરવા લોકો પડાપડી કરી રહ્યા છે. ચાંદીના ભાવ થોડા દિવસ વધે છે તો થોડા દિવસ રહ્યા છે અને અચાનક આમ ચાંદીના ભાવો 2000 જેટલા ઘટવાને કારણે લોકોને ઘણો બધો ફરક પડી રહ્યો છે.
આજકાલ લોકો સોનુ ચાંદી ખરીદીને પોતાના પોતાની મૂડી કરી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં બે-ત્રણ હજારનો ફર્ક પડતા લોકો સોના ચાંદી ખરીદી રહ્યા છે. અઠવાડિયા પહેલા ચાંદીના ભાવો 60,000 સુધી ચાંદી પહોંચી ગયું હતું. જે હાલમાં ઘટીને 57,000 પહોંચ્યું છે અને સોનાનો ભાવ અઠવાડિયા પહેલા 55,000 પહોંચી પહોંચી ગયો હતો.
જે હાલમાં ઘટીને 50,880 થઈ ગયા છે. આમ, સોના ચાંદીના ભાવોમાં એકાએક ઘટાડાને કારણે લોકો બજારમાં સોનું લેવા માટે પડાપડી કરી રહ્યા છે અને હજુ આગામી સમયમાં સોના ચાંદીના ભાવોમાં એકાએક વધારો થશે તે માટે હાલમાં ઘટ્યા છે. ત્યારે જ લોકો સોનો ખરીદવા માટે તત્પર રહ્યા છે. ગુજરાતમાં લોકો સોનાના શોખીન હોવાને કારણે સોનું ખરીદી રહ્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!