સોનાના ભાવમાં માત્ર 2 દિવસમાં જ થયો ધરખમ ઘટાડો, ભાવ પહોંચ્યા અત્યાર સુધીની નીચલી સપાટીએ..!!

0
242

આજકાલ સોના-ચાંદીના ભાવોની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી સોનાની કિંમત આસમાને પહોંચી ગઈ છે. લોકો પોતાના પૈસાના રોકાણ માટે સોનાને ખરીદવું સૌથી વધુ યોગ્ય માને છે. રોકાણકરો સોનું ખરીદીને પોતાના પૈસા તેમાં રોકી રહ્યા છે. સોનું ખરીદતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે.

હાલમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો થયો છે તેથી લોકો સોનું ખરીદવા માટે ઉમટી પડ્યા છે. સોનીની દુકાનો અને જવેલર્સમાં લાંબી લાઈન જોવા મળી રહી છે. એકસાથે સોનામાં ખૂબ મોટા ઘટાડાને કારણે રોકાણકારો માટે સોનું ખરીદવાની આ સૌથી વધુ શ્રેષ્ઠ તક આવી છે. અને વાત કરીએ તો સોનાના ભાવમાં 5000 રૂપિયાનો ઘટાડો થયો છે.

ચાંદીના ભાવ પણ સાથે-સાથે ઘટવાને કારણે ચાંદી સસ્તુ થયું છે. ચાંદીના ભાવ 17,000 જેટલા સસ્તા થયા છે અને સોનુ સસ્તુ થઇને 50,614 રૂપિયા થયું છે. આમ સોનાના ભાવોમાં એકાએક ઘટાડાને કારણે લોકો સોનુ ખરીદવા માટે દોડી રહ્યા છે. અને સોના-ચાંદીના ભાવોમાં કિલોગ્રામના ઘટાડામાં ઘણા ભાવો ઘટી ગયા છે.

24 કેરેટ શુદ્ધ સોનું પ્રતિ 10 ગ્રામ 51,169 રૂપિયા હતું. તે ઘટીને 50,614 રૂપિયા થઈ ગયું છે. અને ચાંદીમાં પણ ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. અને હજુ થોડા દિવસ સુધી સોના-ચાંદીમાં વધ-ઘટ થતી જોવા મળશે. આમ સોના-ચાંદીના ભાવમાં હાલમાં ઘટાડાને કારણે મધ્યમ વર્ગના લોકો સોનું ખરીદી રહ્યા છે.

સોના-ચાંદીના ભાવમાં તેજીથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. તેજીમાં સોના-ચાંદીના ભાવો વધારે જોવા મળે છે. હાલમાં મંદી હોવાને કારણે સોના-ચાંદીમાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે. ડિલિવરીવાળા સોનાના ભાવમાં 0.19%નો ઘટાડો થવાને કારણે સસ્તું થયું છે. અને ચાંદીની કિંમતમાં 0.૪૪% ટકાનો ઘટાડો થવાને કારણે ચાંદીમાં પણ ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે.

સીબીઆઈના કહ્યા પ્રમાણે જ્યારે 2021-2011માં 10 અઠવાડિયામાં આ સોના-ચાંદીના ભાવમાં વધઘટ થતી રહેશે. અને 10 અઠવાડિયા પછી સોના-ચાંદીના ભાવોમાં વધારો જોવા મળશે. હાલમાં સોના-ચાંદીના ભાવ બોન્ડ જાહેર કરવાને કારણે ઘટાડો જોવા મળ્યો છે. તે માટે રોકાણકારો અને સોના ચાંદી ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર છે.

રોકાણકારો પણ સોનુ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. સોનું ખરીદતા પહેલા સોનાના દાગીના પર હોલમાર્ક છે કે નહીં તે જોઈને ખરીદવું જોઈએ. હોલમાર્કએ સોનાની ગેરંટી છે. તે માટે દરેક વ્યક્તિએ સોના-ચાંદી ખરીદતા સમયે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here