શું એક માતા પોતાના પુત્ર સાથે આવું કામ કરી શકે છે,માતાજી નીકળી પુત્રનો કાળ..

0
74

દેશમાં ઘણા બધા એવા બનાવો બનતા હોય છે કે જેમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જતું હોય છે. પરંતુ તેનું મૃત્યુ કોને કર્યો છે. તેને જાણ કોઈને જતી નથી કરનાર ગુનેગાર ખૂબ જ શાતીર અને મગજ વાળો હોવાથી તે મૃત્યુ કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ જાય છે.

અને તે હાથમાં ન આવે તેવી રીતના ત્યાંથી બધી જ વસ્તુઓમાં સફાઈ કરી નાખતો હોય છે.પરંતુ તેઓ તેને વહેમ રહી જતો હોય છે કે તે હવે પોલીસના હાથમાં નહીં આવે અને તે ત્યાંથી ફરાર થઈ ગયો છે.પરંતુ પોલીસની ટીમ એટલી બધી સક્રિય હોય છે કે તેને ગમે તે રીતે ઝડપી પાડે છે. અને યોગ્ય સજા આપે છે.

ત્યારે આવો જ બનાવ ફરી એક વખત અંકલેશ્વર પાસે બન્યો હતો. બંને પ્રેમી સાથે લગ્ન કરવામાં નડતરરૂપ પતિ અને પુત્રીને પતાવી દેવાનો પ્લાન કર્યો હતો. અંકલેશ્વરમાં ગુમ થયેલ બાળકનો મૃત્યુ મળી આવવાની ઘટનામાં ચોકાવનાર ખુલાસો થયો છે કે મૃતકની માતા એ જ તેના પ્રેમી સાથે મળી હતી.

તેના કારણે અંજામ આપ્યો હતો. પ્રેમી સાથે લગ્ન કરવાના નડતરરૂપ પતિ અને પુત્રીની હત્યાનો પ્લાન કર્યો હતો. જેમાં પહેલા પુત્રીનું કાચળ કાઢ્યું હતું. અને તેના પતિ રહી ગયા હતા અંકલેશ્વર મેળાનગર વિસ્તારમાં આવેલ સોનમ સોસાયટીમાં રહેતા 23 વર્ષે કિશોર નામે ક્રિષ્ના યાદવ 23મી જાન્યુઆરીએ ઘરેથી કર્યા વગર ગુમ થઈ ગયો હતો.

જે અંગે તેના માતા મમતા દેવી સત પ્રકાશસંઘ રામસિંગ યાદવ એ અંકલેશ્વર જીઆઇડીસીમાં પુત્રનું અપહરણ થયું હોવાની આશંકા વ્યક્તિ કરી પોલીસ મથકે ફરિયાદ પણ તેઓએ તાત્કાલિક ધોરણે નોંધાવી દીધી હતી. જોકે આજે 21મી જાન્યુઆરી અંકલેશ્વર મીરાનગરની ની આગળના રોડ તરફ પેટ્રોલ પંપની બાજુમાં રેલ્વે ગનાળાની બાજુમાં ઉછાલી ગામની સીમત 23 વર્ષે કિશોરનો મધ્ય મળી આવ્યો છે.

પોલીસે સપ્તાહપૂર્વક જીઆઇડીસી માંથી ગુમ થયેલ કિશોર ક્રિષ્ના હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરીને વધુ તપાસ હાથમાં ધરી છે. તપાસ દરમિયાન પોલીસે અંતે કિશોર ની બુધ્ધિ સુઈ જવા માટે અન્ય કારણ જવાબદાર છે. કે તે દિશામાં તપાસ શરૂ કરતાં પારિવારિક અનૈતિક સંબંધના તાલ ખૂલ્યા જેમાં મૃતકના કાકા પર શંકાની સોય અટકી હતી.પણ તે જ જીવન નહીં પણ મૃત હોવાનું સામે આવ્યું હતું.

જેમાં કાકા ની ઝીણવડ ભરી રીતે તપાસ કરવા હતા મોસાઈ કાકા સાથે કૃષ્ણની માતા મમતા દેવીના અનૈતિક સંબંધ માં પ્રેમી સાથે લગ્ન કરવામાં મદદરૂપ પતિ અને પુત્ર ની અત્યારનો પ્લાન કર્યો હતો.જેમાં કાકાએ કૃષ્ણનું ગળું દબાવી તેના મૃતદેહને ઉછાલી ગામની સીમ પાસે નાખી દીધો હતો. પોલીસે માતા અને કાકાની અટકાયત કરીને જેલના સળિયા પાછળ અકેલીને વધુ તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here