સૂર્યદેવ ના આ ખાસ ઉપાય પલટાવી દેશે તમારુ ભાગ્ય, દૂર કરી દેશે ગમે તેવા જુના દુઃખો, મળશે ખુબ મોટી સફળતા..

0
119

મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ આવતા જ હોય છે. પરંતુ કેટલાક મનુષ્યના જીવનમાં ફક્ત અને ફક્ત દુખ અથવા તો કે નસીબ માં વણાંકો આવી જાય અને જે ફરીથી જવાનું નામ લેતા નથી. આવી પરિસ્થિતિમાં તેના ઘર પર હંમેશા અથવા ઘરના સભ્યો પર હંમેશા દુઃખ નું વાતાવરણ હોય છે. ઘણીવાર તો ઘરના સભ્યો થી પણ વાત છુપાવે છે એવું થયું હોય છે.

જો કોઈ વ્યક્તિ આવી સમસ્યાનો સામનો કરી રહ્યો છે તો ગભરાવવા જરૂર નથી. આજે અમે તમને એક અસરકારક ઉપાય જણાવીએ છે કે તમારા જીવનમાં ચાલી રહેલ તમામ સમસ્યાઓનો અંત આવશે. આજનાઉપાયો લાગશે ખુબ કામ આ ઉપાય સૂર્યદેવની પૂજા સાથે સંબંધિત છે અને તમારા ભાગ્યના દરવાજા સૂર્યદેવ ના કીરણોમાં છુપાયેલા હોય છે.

એકવાર તમે સૂર્યદેવ ના આશીર્વાદ પ્રાપ્ત કરશો પછી તમારું ભાગ્ય ખૂલી જશે. એટલે સૂર્યદેવને પ્રસન્ન કરવા ખૂબ જરૂરી છે તેના માટે બધી મહેનત કરવી પડે. આ માટે તમારે સાત રવિવાર સુધી સૂર્ય દેવનું પૂજન કરવું પડશે. આ પૂજન ગર્ભવતી સ્ત્રી કે વૃદ્ધ કે બીમાર વ્યક્તિઓ એ કરવું નહીં. આ પૂજન કરવા માટે શનિવારના દિવસે તમારે ઘરે પૂજન સામગ્રી લાવવાની રહેશે.

આ સામગ્રીમાં એક તાંબાનો ટુકડો એક નારિયેળ એક સોપારી અને પાંચ વાઈટ વાળો દીવો અને એક ચાંદીનો સિક્કો શનિવારના દિવસે તમારે ઘરે લાવવું. રવિવારે જ્યારે સવારે તમે ઉઠો ત્યારે જમીન ઉપર પગ મુકતા સમય સૂર્યદેવને નમન કરો.તે પછી સ્નાન કરો. આ સાથે કરવામાં આવતી તમામ ક્રિયાઓ સાચી શ્રદ્ધા સાથે કરવામાં આવતી હોય છે,

અને એક મોટી થાળીમાં ઉપર જણાવેલ તમામ વસ્તુઓ મૂકો. તમારે ઘીની વાઈટ સાથે પાસે દીવડા માં દીવો પ્રગટાવો. હવે સૂર્યનું કિરણ તમારા ઘર પર પડે છે ત્યાં આ પૂજાની તમામ સામગ્રી લઇ તમારે ત્યાં ઊભા રહેવાનું છે અને સૂર્યના બધા કિરણો તમારા પર આવે છે. એ વસ્તુઓનું ધ્યાન રાખવું અને આ સમયે તમારે ચંપલ પહેરવા નહીં.

હવે પૂજાની થાળી માંથી સૌપ્રથમ સોપારીને ચાંદીના સિક્કા ઉપર રાખો. અને એ સોપારી ઉપર કંકુ છાટી હવે એક તાંબાના કળશમાં પાણી ભરી અને તેના ઉપર એક નારિયળ મૂકો. હવે પાંચ દીવા વાળો થાળ હાથમાં લો અને સૂર્યદેવની આરતી કરો આરતી પૂરી થયા પછી તમારે તમારી જગ્યાએ સાત અથવા ચાર વાર પાછું ફરવું.

અને તે પછી કલ્શા પર લગાવેલો નારિયળ સૂર્યદેવની સામે નમન કરી અને ત્યાં વધારી નાખો અને કળશામાં રહેલું પાણી પણ સૂર્યદેવને ચડાવો. આ એક ખુબ જ લાભદાયી ક્રિયા માનવામાં આવે છે, આમ કરવાથી સૂર્યદેવ તમારા જીવનની તમામ સમસ્યાઓને રાહત પહોંચાડશે. હવે શ્રીફળના ટુકડા તમારા પરિવારના તમામ સભ્યો માં સરખી રીતે વહેંચી ને ખાઈ જાવ.

આવા સમયે ચાંદી અને સોપારી અને ચાંદીનો સિક્કો તમારા ઘરના મંદિરમાં મૂકી દો. આ વસ્તુનું ૭ રવિવાર સુધી સુર્ય દેવનું પૂજન આમ કરો. અને આ પૂજા સામગ્રીમાંથી તમે ફક્ત રૂપિયા નો સિક્કો અને સોપારી વાપરી શકો છો. અને રવિવારના દિવસે તમારે ઉપવાસ કરવાનો રહેશે જેથી તમને વધારે લાભ થશે. બસ આટલી ક્રિયા જો સાચી રીતે કરતા સારા પરિણામો આવતા જ હોય છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here