પ્રમુખ પ્રસંગ – 82 જાણો તિલક-ચાંદલા વિષે પ્રમુખસ્વામી મહારાજ શું કહે છે..

0
499

તા.૫/૯/૨૦૦૪ના દિવસે લંડનમાં યુવકમંડળના સ્વયંસેવકો સ્વામીશ્રી સમક્ષ રિપોર્ટિંગ કરી રહ્યા હતા. તેમાંથી અડધાએ તિલક-ચાંદલો કર્યો હતો અને અડધાનાં કપાળ કોરાં હતાં.

સ્વામીશ્રી કહે, ‘બધાએ તિલક-ચાંદલો કરવો. દેશમાં તો જજ હોય કે મોટા ઉદ્યોગપતિ હોય એ બધા જ તિલક-ચાંદલો કરે છે. એમાં બીક નહીં રાખવાની. લોકોને વિચિત્ર વેશ (ફેશન) કરીને ફરતાં શરમ નથી લાગતી તો આપણે -ભગવાન માટે શરમ શું રાખવી ?’

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,
આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરી
અને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો ,
સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ. નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.

ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી..
“જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here