ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતા ડ્રાઈવરના શરીરના ચીથરે ચીથરા ઉડી ગયા..!!

0
133

હાલમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અને આ અકસ્માતની ઘટનાઓ વધવાને કારણે ઘણા બધા લોકોના જીવ પણ જોખમમાં મુકાઇ ગયા છે. અને ઘણા બધા લોકોના મૃત્યુ પણ થવા લાગ્યા છે. એક દિવસમાં આપણે 5 થી 6 અકસ્માતના કિસ્સાઓ સાંભળી રહ્યા છીએ. અને ઘણી વખત તો આપણી આસપાસ પણ અકસ્માતની ઘટનાઓ બની જાય છે.

આવી જ એક ગંભીર અકસ્માતની ઘટના મોરબી જિલ્લામાં બની હતી. મોરબી જિલ્લાના રોહીશાળા નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજ્યમાં દરરોજ બેદરકારી ભર્યા અકસ્માતો સર્જાઈ રહ્યા છીએ અને લોકો પોતાની ઉતાવળ અને ખરાબ ડ્રાઇવિંગને કારણે રસ્તામાં આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે .

અકસ્માત સર્જાયો તે યુવક હળવદ તાલુકાના દેવળિયા ગામમાં રહેતો હતો. અને તે કોઈ કામસર બહારગામ ગયો હતો. તે સમયે રોહીશાળા નજીકના હાઇવે ઉપર એક ટ્રક ચાલકની પાછળ પોતાની કાર ઘૂસી જતાં ડ્રાઇવરનું મોત થઈ ગયું હતું. અચાનક જ હાઇવે પર કાર ચાલક અને ટ્રક ચાલક બંને આગળ પાછળ જઈ રહ્યા હતા.

તે સમયે કાર ચાલકની કાર સ્પીડમાં હોવાને કારણે કાર પર કાબૂ કરી શક્યો ન હતો અને હાઈવે પર ખુલ્લુ હોવાને કારણે ટ્રક ચાલક ટ્રક ચલાવી રહ્યો હતો. તે સમયે અચાનક જ હાઇવે પર આગળના વાહનો ઉભા રહી જતા ટ્રક ચાલકે બ્રેક મારી હતી. અને પાછળ આવી રહેલા કાર ચાલકની કાર સ્પીડમાં હતી તે માટે તે બ્રેક લગાવી શક્યો નહીં.

કારને કાબુમાં કરી શક્યો નહીં તે માટે ટ્રકની પાછળ કારને ઘૂસાડી દીધી હતી. અને ટ્રક નીચે ઘૂસી જતાં કાર ચાલકનું ત્યાંને ત્યાં મૃત્યુ થઈ ગયું હતું. આ યુવકનો મૃતદેહ અંદર ફસાયેલો હતો. તેને કાઢો ખૂબ જ મુશ્કેલ હતો. અને આવું ધડાકા સાથે થયેલું અકસ્માત જોઈને હાઇવે પર તરત જ બધાં વાહનો ઉભા રહી ગયા હતા.

આ ઘટના સ્થળે આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અકસ્માત સર્જાવાની કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયું હતું. તેને કારણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ટ્રાફીકને છૂટું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મશીન દ્વારા આ કાર ચાલકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

આવા અણધાર્યા અકસ્માતને કારણે આજકાલ ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. અને આ કાર ચાલકના પરિવારજનોને પોલીસે આ ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી. આમ આજકાલ આવા ઘણા બનાવો બની રહ્યા છે. અને તેમાં ઘણા લોકોના મૃત્યુ પણ થઇ થયા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here