ટ્રેલર અને ટ્રક વચ્ચે બ્રિજ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત ટ્રેલર રોંગ સાઈડ ચાલવાને લીધે લોકો સાથે બન્યું કઈક એવું કે..!!

0
118

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખુબ જ સામે આવી રહી છે. અને સરકારના ટ્રાફિક નિયમોને પાલન કરવા લોકોને ગમતા નથી. તેને કારણે લોકો પોતાના શોર્ટ કટ રસ્તાઓ અપનાવીને બીજા લોકોને અવરોધરૂપ બને છે. રસ્તાની રોંગ સાઈડમાં વાહન ચલાવીને બીજા લોકોને મુશ્કેલીમાં મૂકી દે છે.

એવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બન્યો છે. બનાસકાંઠાના ડીસાના ઓવરબ્રિજ ઉપર આ અકસ્માત સર્જાયો હતો. આ બીજ ઉપર એક ઇસબગુલ ભરેલો ટ્રક અને ટ્રેલર વચ્ચે ખૂબ જ ગંભીર અકસ્માત થયો હતો. આવો ભારી વજન ભરેલો ટ્રક સામેથી આવી રહ્યો હતો.

અકસ્માત બ્રિજ ઉપર ટ્રક અને ટ્રેલર બંને સામસામે અથડાવાની કારણે ટ્રક પલટી ખાઈ જાય છે. બ્રિજ ઉપર રોંગ સાઈડમા ઇસબગુલ ભરેલો ટ્રક આવી રહ્યો હતો. અને એક ટ્રેલર પોતાના સીધા રસ્તે ચાલી રહ્યું હતું. તે સમયે ટ્રક ડ્રાઇવર રોંગ સાઈડમાં ચલાવવાની સાથે-સાથે સ્પીડમાં ટ્રક ચલાવી રહ્યો હતો.

તેને કારણે સામેથી આવેલું ટ્રેલર સાથે અથડાઈ જાય છે. આ ઇસબગૂલ ભરેલો ટ્રક ડીસાના માર્કેટયાર્ડમાં જઈ રહ્યો હતો. અને ટ્રેલર ડ્રાઈવર બ્રિજ પરના બધા વાહનોની સામે આવતો હતો. છતાં તેને સ્પીડ ઓછી કરી નહોતી. અને તેને કારણે આ અકસ્માત સર્જાય છે. આ ટ્રકમાં ડ્રાઇવર અને તેની બાજુમાં એક બીજો વ્યક્તિ એમ 2 બેઠા હતા.

પરંતુ ટ્રક ડ્રાઈવરના આવા ખરાબ ચાલવાને કારણે ટ્રક પલટી ખાતા બંને ના ઘટના સાથળે જ મૃત્યુ થઈ જાય છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ડ્રાઇવર પોતાનો માલ ડીસા માર્કેટયાર્ડમાં લઈ જવા માટે ઉતાવળ કરીને ટ્રકને રોંગ સાઈડ ચલાવી રહ્યો હતો. તેને કારણે સામેથી આવતું ટ્રેલર તેને દેખાયું નહીં.

અને તેની સાથે ટક્કર મારી દીધી આમ આ ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ આ ઇસબગૂલ ભરેલો ટ્રક વજન ભરેલો હોવાને કારણે ટક્કરની સાથે-સાથે બ્રિજ પર જ પલટી ખાઇ ગયો હતો. અને આવો ભયાનક અકસ્માત સર્જાઈ ગયો હતો. અકસ્માતમાં બે લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.

ત્યારબાદ બ્રિજ પર ટ્રક ઉંધી પડતા એક્સાઇડનો બ્રિજ બંધ થઈ ગયો હતો. અને બ્રિજ પર ટ્રાફિક થઇ ગઈ હતી. તેને કારણે ડીસા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આજુબાજુ ઉભેલા લોકોએ આ ટ્રક ડ્રાઇવરની અને તેની સાથે રહેલા વ્યક્તિને બહાર કાઢયા હતા. પરંતુ તેમના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here