હાલમાં બધા રાજ્યોમાં વરસાદી માહોલ સારો જામી ગયો છે અને દરેક રાજ્યોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના નામ દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો એવો વરસાદી માહોલ છવાઇ ગયો છે. અને સૌરાષ્ટ્ર માં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ખૂબ જ ભારે વરસાદની આગાહી હતી. તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો એવો વરસાદ વરસવાની અને અન્ય જિલ્લાઓમાં મધ્યમ સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. હવામાનની અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે…
24 જૂન થી ૩૦ જુલાઇ સુધી રાજ્યમાં મુશળધાર વરસાદ વરસશે અને આ દરમ્યાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિ તારે વરસાદ વરસ્યો છે. અને રાજ્યના તમામ તાલુકામાં વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
વલસાડ જિલ્લામાં પણ સારો વરસાદ વરસ્યો હતો. ઉમરગામમાં દિવસ ભરમાં ભારે વરસાદ વરસી ગયો હતો તેને કારણે ગામના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી હતી. અને કેટલી જગ્યાએ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. આમ વલસાડ જિલ્લાના તાલુકામાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો..
અને વલસાડ જિલ્લાના વાપી અને વલસાડ શહેરમાં પણ અતિભારે વરસાદ વરસ્યો હતો. પાલડી તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તેને કારણે લોકોના જીવન પણ જોખમમાં મુકાઇ ગયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. વલસાડ શહેરના અબ્રા અને પાડ રેલવે ગરનાળામાં પાણી ભરાઇ ગયા હતા..
જો વાત કરવામાં આવે તો રાજ્યના કુલ ૮૭ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ઉમરગામમાં 9 ઇંચ વરસાદ વરસ્યો હતો. વલસાડમાં ૫ ઇંચ વરસાદ વરસ્યો હતો અને વાપીમાં 4 ઈચ જેટલો વરસાદ વરસી ગયો હતો. નર્મદામાં ૩.૨૬ વલસાડ નવી પારડીમાં ૪ ઇંચ અને કપરાડામાં 2.36 ઈંચ વરસાદ વરસી ગયો હતો..
તને ઘણા બધા વિસ્તારોમાં 27 જૂન પછી ખૂબ જ સારો વરસાદ વરસવાની આગાહી છે. અને દરેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે સામાન્ય ઝાપટા સતત ચાલુ રહેશે. મેઘરાજાએ બધા જ વિસ્તારોમાં અનાધાર વરસાદ વરસાવી દીધો હતો. આગાહી શાસ્ત્રીઓના આગાહીના પગલે હજુ પાંચ દિવસ અતિ ભારે વરસાદ પડવાનું અનુમાન હતું..
તે પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અને લોકોના રોજીંદા જીવનમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. તેને કારણે લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. રાજ્યના જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો. તેને કારણે રાજ્યના ખેડૂતો પણ ખૂબ જ જોવા મળી રહ્યા છે..
કેમ કે તેઓની વાવણી ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. આમ રાજ્યમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. અને હજુ સારો વરસાદ વરસવાની આગાહીઓ મળી રહી છે. ઘણા ખેડૂતો આદ્રા નક્ષત્રની રાહ જોઇને બેઠા હતા કે આદ્રા નક્ષત્ર બેસે એટલે વાવણી શરુ કરીએ. તો અમે જણાવી દઈએ કે આવતી કાલે એટલે કે 22 જુનના રોજ આદ્રા નક્ષત્ર બેસવા જઈ રહ્યું છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!