હાલમાં દેશભરમાં મોંઘવારી સતત વધતી જાય છે. આ વધતી જતી મોંઘવારીને કારણે લોકોએ હાહાકાર મચાવી દીધો છે. આજે દિવસેને દિવસે મોંઘવારી વધી જાય છે. અને ઘર વપરાશની વસ્તુઓમાં ભાવ વધતો જાય છે. તેને કારણે મધ્યમ વર્ગના લોકોને ઘણી બધી મુશ્કેલીઓ ભોગવવી પડે છે.
આ મોંઘવારીને કારણે લોકોના ઘરના ખર્ચ ખર્ચાઓ વધુને વધુ વધતા જાય છે. આ વધતી જતી મોંઘવારીને કારણે લોકોને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડી છે. લોકોને એક મહિનાની કમાણીમાં અનેક ઘર વપરાશની વસ્તુઓ લાવીને તેમની જિંદગી ચલાવવાની હોય છે. દેશમાં અનેક શહેરમાં આ રાંધણ ગેસ વગર ચાલવાનું નથી.
ગામડાઓમાં તો બળતણ હોવાને કારણે ત્યાં મુશ્કેલી ઓછી થાય છે. પરંતુ આ દિવસેને દિવસે બધી વસ્તુઓમાં ભાવો વધવાથી મોંઘવારી ખૂબ જ વધતી જાય છે. તેને કારણે લોકોને અનેક મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે તેવી જ રીતે આજકાલ રાંધણગેસના સિલિન્ડરના ભાવ આસમાને પહોંચ્યા છે.
રાંધણ ગેસ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ છે એટલા માટે લોકોને ગમે તેટલા ગેસ સિલિન્ડરના ભાવ વધારે થાય પણ તેમને ચુકવવા જ પડે છે. અને આ રાંધણ ગેસના ભાવો 24 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં 3.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અને તેને કારણે ગેસ સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયાથી વધીને 1000 રૂપિયા થઇ ગયા છે.
દેશની મોટી કંપની એલપીજી ગેસ સિલિન્ડર જેમાં સિલિન્ડરના ભાવો વધારવામાં આવ્યા છે. એલપીજીમાં આ ભાવ વધારાને કારણે લોકો ચિંતામાં આવી ગયા છે. કેમકે આ ગેસ સિલિન્ડર એ લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ છે. લોકોને પોતાની રોજીરોટી પૂરી કરવા માટે રાંધણની જરૂર પડે છે.
રાંધણ ગેસ વગર લોકોને એક દિવસ પણ ચાલતું નથી તેને કારણે લોકોને ગમે તેટલા ગેસ સિલિન્ડરના ભાવ વધે તે છતાં પણ તેમને આ ભાવો જોવા જ પડે છે. હાલમાં ગેસ સિલિન્ડર ખૂબ જ મોંઘા થયા છે. અને આ રાંધણ ગેસમાં સિલિન્ડર ના ભાવ વધતા લોકોને અનેક મુશ્કેલીઓ ઊભી થઇ છે. લોકોને ઘરમાં રોજેરોજ રાંધણગેસની ખૂબ જ જરૂર પડે છે.
ગેસ સિલિન્ડરનો ભાવ વધારો આ એક લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. ઘરેલુ ગેસના ભાવ બધાથી લોકોને મોટો ફટકો લાગ્યો છે. રોજ રોજ થતો આ ભાવ વધારો ક્યા જઈને ઉભો રેહશે તે વિચારવા પર લોકો મજબુર બન્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!