વહેમી પતિએ પત્નીના ચરિત્ર પર શંકા કરી, પત્નીનું કુહાડી મારીને માથું ધડથી અલગ કરી નાખ્યું..વાંચો..!!

0
108

હાલમાં સમાજમાં ખૂબ જ ગંભીર ઘટનાઓ બની રહી છે. દિવસની દિવસે લોકો મારામારી કરીને એકબીજાની હ.ત્યા કરી રહ્યા છે. સમાજમાં નાની ઉંમરના પતિ-પત્નીઓ પોતાના પારિવારિક જીવનને લઈને ઝઘડાઓ કરતા જોઈ રહ્યા છીએ અને તેને કારણે હ.ત્યાની ઘટનાઓ પણ બની રહી છે પરંતુ આજકાલ વૃદ્ધ પતિ-પત્ની વચ્ચે થતી મારામારી અને હ.ત્યાની ઘટનાઓ જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે.

વૃદ્ધ પતિ-પત્ની એકબીજા પર અનેક આરોપો લગાવીને ઝઘડો કરતા હોય છે. આ ઉંમરમાં તેમને ભગવાનના નામ લેવાની જગ્યાએ આવી મારામારી અને .હ.ત્યાઓ કરીને પોતાના જીવન ટૂંકાવી રહ્યા છે. આવી જ એક ઘટના મેઘરજ તાલુકામાં બની હતી. મેઘરજ તાલુકાના જામગઢમાં એક વૃદ્ધ પત્ની સાથે આ ઘટના બની હતી.

જામગઢ ગામમાં રહેતા ક્રાંતિભાઈ દોલાભાઈ મનાત પોતાના પરિવાર સાથે હતા. પરિવારમાં પતિ-પત્ની અને તેમના પુત્ર રહેતો હતો. પત્નીનું નામ સવિતા બહેન કાંતિભાઈ મનાત હતું. તેના પુત્રનું નામ જયંતીભાઈ ક્રાંતિભાઈ મનાત હતું. કાંતિભાઈની ઉંમર 65 વર્ષની હતી. તેમની પત્ની સવિતા બહેનની ઉંમર 60 વર્ષની હતી.

બંનેએ પોતાનું લગ્નજીવન ખુબ જ સારું વિતાવ્યું હતું. પરંતુ 65 વર્ષના ક્રાંતિભાઈની ઉંમર થઈ જવાને કારણે તેઓ અવારનવાર સવિતા બહેન ઉપર શંકાઓ કરતા હતા. ક્રાંતિભાઈના લગ્ન રાજસ્થાનના માલાગામડી ગામમાં રહેતી સવિતા બહેન સાથે થયા હતા. પતિ પત્ની ઘણા સમયથી પોતાના પારિવારિક જીવનને લઈને જીવી રહ્યા હતા.

તેઓએ પોતાનું જીવન પોતાના પુત્ર સાથે અને ખેત મજૂરીઓ કરીને વિતાવ્યું હતું. ખેત મજૂરી કરીને પતિ પત્ની પોતાના પરિવારને ગુજરાત ચલાવી રહ્યા હતા. પરંતુ તેનો પતિ સવિતા બહેનના ચારિત્ર પર શંકા અને વહેમો કરતો હતો. પતિની ઉંમર થઈ જવાને કારણે તે ખૂબ જ અંધશ્રદ્ધામાં માની રહ્યો હતો.

અવારનવાર સવિતા બહેનને વહેમો કરીને ફસાવતો હતો. તેના પર અનેક વેહમો કરીને સવિતા બહેન પર અત્યાચાર કરી રહ્યો હતો. છતાં પણ એક પત્ની પોતાના પતિના આ સ્વભાવને કારણે કંટાળી ગઈ હતી. પરંતુ બંનેની ઉંમર વૃદ્ધ હોવાને કારણે તેનો પુત્ર જયંતીભાઈ તેમને અવારનવાર સમજાવતો હતો.

પરંતુ એક દિવસ સવિતા બહેન સાંજે પોતાના પરિવાર સાથે વાતો કરીને સુઈ રહ્યા હતા. પોતાના ઘરમાં ઓસરીમાં તેઓ અલગ ખાટલામાં સૂઈ રહ્યા હતા. તે સમયે અચાનક તેના 65 વર્ષનો પતિ તેના પર આગળના દિવસે ઝઘડો થયેલાને કારણે ગુસ્સામાં હતો. તેના ચારિત્ર પર શંકા કરી રહ્યો હતો.

તે માટે સવિતા બહેનના ખાટલા પાસે આવીને તેણે સવિતા બહેનને ઊંઘમાં જોઈ હાથમાં કુહાડી લઈને આવ્યો હતો. સવિતા બહેનના દાઢીના ભાગે કુહાડીના ઘા મારી દીધા હતા. કુહાડીના ઘા મારતાની સાથે જ તેનું ધડથી માથું અલગ કરી નાખ્યું હતું. ત્યારબાદ આ ઘટના આ હ.ત્યા કરીને કાંતિભાઈ ગામ મૂકીને ભાગી ગયા હતા.

ગામમાં વહેલી સવારે સવિતાબેનની હ.ત્યા કરી હોવાથી તેને કોઈએ પણ જોયા ન હતા. ત્યારબાદ પુત્ર ઘરમાંથી બહાર નીકળતા જોયું તો માતા મૃત હાલતમાં પડી હતી. અને તરત જ તેણે પોલીસને ઘટનાની જાણ કરી હતી. અને પોતાના વૃદ્ધ પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ક્રાંતિભાઈની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here