વૃદ્ધ માજી અને માનસિક સ્થિતિથી અસ્થિર બાળક સાથે ખૂબ જ હેરાન થઈ રહ્યા હતા. આજે ખજૂર ભાઈ તાત્કાલિક નીકળી પડ્યા

0
82

ખજૂર ભાઈ ગત દિવસમાં જે સેવાના કાર્યો કર્યા છે તેના કારણે ઘણા બધા લોકો ખુશ થયા છે અને તેઓએ ઘણા બધા લોકોને દુઃખમાંથી બહાર કાઢ્યા છે ખરેખર ખરજ્જુભાઈના આ કાર્યને લીધે તેઓને ભગવાન ખૂબ જ સુખી કરશે અને ખૂબ જ આગળ વધારશે તેઓની પૈસા ટકે ક્યારેય દુઃખ નહીં થવા દે કારણ કે જે વ્યક્તિ કમા તો હોય તે વ્યક્તિ બીજાના માટે પૈસા વાપરી દેતો હોય.

તેને ભગવાન કોઈ દિવસ દુઃખી ન થવા દે તેવા જ આપણા ખજૂર ભાઈ છે ખજૂર ભાઈ ને જ્યારે પણ જે કોઈપણ એમ કહે કે આ જગ્યાએ મદદની જરૂર છે એટલે તેઓ તરત જ રાત દિવસ જોયા વગર દોડી પડતા હોય છે ખરેખર ખજૂર ભાઈને ધન્ય છે કે તેઓ પોતાના કમાયેલા પૈસાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી રહ્યા છે નકર ઘણા બધા વ્યક્તિઓ હોય છે પૈસા તો કમાય છે.

અને પરંતુ વાપરી શકતા નથી જ્યારે ખજૂર ભાઈ યોગ્ય જગ્યાએ રૂપિયા વાપરી રહ્યા છે અને ગરીબોને ખુશ કરી રહ્યા છે જ્યારે ગત દિવસમાંખાંભામાં ભગવતીપુરા માં રહેતા એક વૃદ્ધા કે જેમનું નામ બહેન છે ને આગળ પાછળ કોઈ જ નથી બે દીકરાઓ હતા જેમાં એક દીકરાનો મૃત્યુ થયું છે અને એક દીકરો માનસિક સ્થિતિએથી અસ્થિર છે.

માજી આખો દિવસ દાઢી કરીને છૂટક મજૂરી કરીને પોતાના દીકરાનો અને પોતાનું ભરણપોષણ કરી રહ્યા છે પરંતુ તેઓનું ઘર વરસાદમાં વાવાઝોડામાં પડી ગયું અને ત્યારબાદ તેઓ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે આ માજી દરબાર છે માજી કહે છે કે જમીન અમારે પહેલેથી જ નથી એટલે અમે બીજાને ત્યાં મજૂરી કામ કરીને ભરણપોષણનું કામ કરીએ છીએ આ વાતની જાણ જ્યારે ખજૂર ભાઈને થઈ કે આ માજી છેલ્લા ઘણા સમયથી હેરાન થઈ રહ્યા છે.

તેઓનો એક દીકરો મૃત્યુ પામ્યો છે અને એક દીકરો માનસિક સ્થિતિ અસ્થિર છે તેઓ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે ખજૂર ભાઈ તરત જ તાત્કાલિક તેમજને મળવા માટે નીકળી ગયા છે માજી ને મળ્યા જોયું તો માજીના હાથ મજુરી કામને કારણે ખૂબ જ ખરાબ થઈ ગયા છે માજી કહે છે કે મને પગમાં દુખાવાને કારણે હું ઘરે રહી નહિતર હું તો મજૂરી કામે જતી રહું છું માજી નું ઘર પડી ગયું હોવાના કારણે તેઓ તેઓ કુંભારના મકાનમાં ભાડેથી રહે છે.

ગામના યુવાનો મળીને આ માજી ને બાળકના પૈસા આપે છે માજી નો દીકરો 18 વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હતો આજે હું ખૂબ જ દાઢી કરીને પૈસા કમાવજો અને દરરોજનો દરરોજ ખાયે છીએ જય નામના વ્યક્તિઓને પૂછવામાં આવ્યું કે માજીની ખરેખર પરિસ્થિતિ કેવી છે ત્યારે ગામના લોકો પણ ભાવુક થઈ ગયા હતા ગમના લોકો કહેતા હતા.

કે માજીનું મકાન સારું નહોતું અને ઉપરથી વાવાઝોડું આવ્યું એટલે આખું મકાન પડી ગયું તેમનો એક દીકરો છે જેમ માનસિક સ્થિતિ સારી નથી માજી આખો દિવસ દાઢી કામ કરીને પોતાના દરરોજનું જમવાનું કરે છે માજી અત્યારે હાલમાં ભાડે મકાનમાં રહે છે તે ભાડાની વ્યવસ્થા અને ગ્રામ્ય જૂનુંના યુવાનો ભેગા કરીને કરી આપીએ છીએ ખરેખર આ માજીને તો આરામ કરવાની ઉંમર કહેવાય પરંતુ પોતાની મજબૂરીને કારણે મજૂરી કામકાજ કરીને પૈસા કમાવા જવું પડે છે.

અને તેમાંથી પોતાના દીકરાનો અને પોતાનું ભરણપોષણ કરી રહ્યા છે ખજૂર ભાઈ તાત્કાલિક ઘર બનાવવા માટે તમામ સામગ્રીઓ ને મંગાવી લીધી છે ગામના યુવાનોને ભેગા કર્યા છે અને કહ્યું છે કે આ માજી નું ઘર આપણે તાત્કાલિક બનાવી દેવાનો છે ખરેખર ખજૂર ભાઈ નો આ કામ ખૂબ જ સારું છે અને તેઓ આવા અનેક કાર્યો કર્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં આવા જ સેવાના કાર્ય કરતા રહેવાના છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here