યુવકે લવ મેરેજ કર્યા તેને કારણે તેની પત્નીના પિયરીયાના લોકોએ યુવકને કરી નાખ્યો ગુમ, જાણીને સૌ કોઈ માથું પકડી લેશે..!!

0
97

આજકાલ દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. અને લોકો એકબીજા સાથે દુશ્મનાવટ કરીને બીજા લોકોનું અપહરણ કરી લેવાની ઘટનાઓ ઘણી બધી આપણે જોઈ રહ્યા છીએ. લોકો પોતાના સ્વાર્થ માટે બીજાં લોકોની જિંદગી ખરાબ કરવા માટે ઘણા ખરાબ પગલાં ભરી રહ્યા છે.

આજકાલ સમાજમાં આવી ગંભીર સ્થિતિ સર્જાવા લાગી છે. એટલામાં જ હજુ એક અપહરણની ઘટના સામે આવી હતી. આ ઘટના હનુમાનગઢમાં દિવસ દરમિયાન એક યુવકનું અપહરણ થયાની બની હતી. હનુમાનગઢમાં રહેતા યુવકનું નામ અજય હતું. અને તેના પિતાનું નામ દેવીલાલ હતું. અને અજય ચિસ્તીયામાં દારૂના અડ્ડા પર કામ કરતો હતો.

અને અજય તેના દારૂના અડ્ડાના માલિક પાસેથી બુલેટ માંગીને લાવ્યો હતો. અને અજય બુલેટને દેવા માટે જંકશન પર ગયો હતો. ત્યારે તે તેના માલિકની રાહ જોઈ રહ્યો હતો. તે સમયે તેની સાથે આ બનાવ બન્યો હતો. અજય અને તેની પત્ની રેખાએ લવ મેરેજ કર્યા હતા. તેને કારણે રેખાના પરિવારના લોકો અજય ઉપર ઘણા સમયથી ગુસ્સે હતા.

અને પરિવારના લોકોએ બંનેના લગ્ન પછી બન્નેને મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. અજયને ઘણીવાર રેખાના પિતા અને ભાઈએ મારી નાખવાની ધમકીઓ આપી હતી. અને રેખાને તેના પિતાએ ઘરે પછી આવવા માટે કહ્યું હતું પરંતુ રેખા તેના પતિ અજયને મુકીને પાછી ગઈ ન હતી.

એક દિવસ અજય તેના માલિકને બુલેટ પાછી આપવા ગયો. તે સમયે અજયને 6 વ્યક્તિઓ આવીને સ્કોર્પિયોમા લઈ ગયા હતા. અને આ અજયને રેખાના પરિવારના લોકો લઈ ગયા છે તેવું તેના પિતા દેવીલાલનું કહેવું હતું. અને અજય અને તેની પત્ની ખુબ જ ખુશીથી પરિવારમાં રહેતા હતા. પરંતુ અચાનક તેની સાથે આ ઘટના બનવાને કારણે રેખા ગભરાઈ ગઈ હતી.

તરત જ અજયના પિતા દેવીલાલએ પોલીસને રેખાના પરિવારના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. અને પોતાના પુત્રને સાસરિયાના લોકોએ અપહરણ કરીને લઇ ગયા છે તેવું જણાવ્યું હતું. તે જ સમયે પોલીસે સાદુલશહર મટીલી રોડ પર આવેલા ટોલનાકાના સીસીટીવી કેમેરા હતા. ગાડીમાં લોકો આરામથી ટોલનાકા પાસેથી પસાર થઈ ગયા હતા. અને અજય આ ગાડીમાં બેઠેલો પોલીસ જોઈ રહ્યા હતા. હજુ સુધી અજય મળ્યો ન હતો. અને પોલીસ અજયની તપાસ કરી રહ્યા હતા.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here