આજકાલ મારામારી અને .હ.ત્યાની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. ક્યારે કોની સાથે શું થઈ જાય તે કોઈ કહી શકાતું નથી. અચાનક જ આવી મારામારી અને .હ.ત્યાની ઘટનાઓ જોઈને લોકો એકબીજા પર વિશ્વાસ કરવાનું છોડી રહ્યા છે. અને લોકોને એકબીજા પર વિશ્વાસ રહ્યો નથી. આવી જ એક .હ.ત્યાની ઘટના સામે આવી હતી.
આ ઘટના રમતમાં બની ગઈ હતી. આ ઘટના રાજકોટ શહેરમાં બની હતી. રાજકોટ શહેરના ખોખડદળમાં રહેવા આવેલા યુવક સાથે બની હતી. આ યુવકનું નામ દેવરાજ કિશોરભાઇ પરમાર હતું. તેની ઉંમર 26 વર્ષની હતી. આ દેવરાજ કચ્છના અંજારમાં રેલવે સ્ટેશન પાછળના નવાનગરમાં રહેતો હતો.
દેવરાજ રાજકોટમાં પોતાના વિધવા ભાભી ના ઘરે રહેવા માટે આવ્યો હતો. તેના ભાઈનું અવસાન થઈ ગયું તેને ઘણા વર્ષો થઇ ગયા હતા. તેની ભાભી રાજકોટમાં રહેતી હતી. તેના ઘરે આવ્યો હતો. તેની વિધવા ભાભીનું નામ જ્યોત્સના અજય પરમાર હતું. એક દિવસ દેવરાજ અને તેના ભાઈના શાળો સાથે મસ્તી કરી રહ્યો હતો.
ભાઈનો શાળો રાજકોટ શહેરના 80 ફુટ રોડ ઉપર ખોડિયાર નગરમાં રહેતો હતો. અને દેવરાજ તેના ભાઈના શાળા સાથે બેસવા માટે ગયો હતો. તેના ભાઈના શાળાનું નામ શૈલેષ શાંતુ સોલંકી હતું. દેવરાજ અને શૈલેષ બપોરના સમયે બેસીને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. તે સમયે દેવરાજએ છરી હાથમાં રાખીને થોડીવાર પછી શૈલેષને કહ્યું હતું કે આ છરીથી શું થતું હશે?
એટલી જ વારમાં શૈલેષએ રમત-રમતમાં દેવરાજને સાથળના ભાગે છરી મારી દઈને શૈલેષ બોલ્યો કે બસ આટલી જ વાર લાગે તેમ કહીને છરી મારી દીધી હતી. તે સમયે અચાનક દેવરાજ બૂમ પાડવાને કારણે ભાભી આવી જતા તે દેવરાજને સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં તરત જ લઈ ગઈ હતી. પરંતુ સારવાર દરમિયાન દેવરાજનું મોત થઈ ગયું હતું.
ડોક્ટરના જણાવ્યા પ્રમાણે દેવરાજની ધોરી નસ કપાઈ ગઈ હતી. અને લોહી જવાની વહી જવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ જ્યોત્સનાએ દિયરના મૃત્યુ અંગે અંજારમાં રહેતા તેના પરિવારજનોને જણાવ્યું હતું. અંજારથી દેવરાજની માતા મંજુ બહેન સહિત પરિવાર રાજકોટ આવ્યું હતું. અને રાજકોટ પોલીસને જ્યોત્સના સામે કેસ કર્યો હતો.
પોતાના દીકરાને તેણે જ પતાવી દીધો છે તેમ કહીને આક્ષેપો નાખ્યા હતા. અને જ્યોત્સના સાથે દેવરાજનું તેના મોટા ભાઈના મૃત્યુ પછી લફરું ચાલતું હતું. તેમ કહીને પરિવારના લોકોએ આરોપ નાખ્યા હતા. અને જ્યોત્સના અવારનવાર ફોન કરીને દેવરાજને બોલાવતી હતી. અને જ્યોત્સના દેવરાજને મારી નાખવા માટે જ બોલાવ્યો હતો. એમ કહીને પોલીસને જ્યોત્સના સામે આરોપો કહ્યા હતા. ત્યારબાદ પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!