લોકો પોતાના સ્વાર્થ માટે ઘરના સભ્યો સાથે જ ખરાબ વર્તન કરી રહ્યા છે. આજકાલ મારામારી અને .હ.ત્યાની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. સમાજમાં લોકો એકબીજા સાથે મારામારી કરીને તેની .હ.ત્યા કરી રહ્યા છે. વધારે પ્રેમ સંબંધને કારણે લોકો પોતાના અંગત સંબંધોને છોડીને બીજા લોકો સાથે સંબંધ બનાવવા જઈ રહ્યા છે.
પ્રેમ સંબંધને કારણે એકબીજાની હ.ત્યા કરી રહ્યા છે. આવી જ હ.ત્યાની ગંભીર ઘટના હાલમાં સામે આવી હતી. રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આ ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં વિછીયા તાલુકાના દલડી ગામમાં આ ઘટના બની હતી. રાજકોટમાં અવારનવાર હ.ત્યાની ઘટનાઓ બનતી જઈ રહ્યા છીએ. એમાં આ એક હ.ત્યાની ઘટના બની છે.
દલડી ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ પત્ની રહેતા હતા. પતિનું નામ રાજેશ રાજેશભાઈ ઓળકિયા હતું. પત્નીનું નામ રંજનબેન રાજેશભાઈ ઓળકિયા હતું. રંજનબેન પોતાના પતિ સાથે ઘણા સમય પહેલા લગ્ન કરીને દલડી ગામમાં સાસરે આવ્યા હતા. ત્યારબાદ તેઓને એઇડ્સ જેવી બીમારી થઈ હતી.
તેને કારણે તેઓ ઘણા સમયથી આ બીમારીમાં પીડા રહ્યા હતા. રંજન બહેનના પિયરનું ગામ છાસિયા હતું. રંજન બહેન પોતાના પરિવાર સાથે એઇડ્સ નામની બીમારી હોવા છતાં રહેતી હતી પરંતુ તેનો પતિ રાજેશ પત્નીને જેવી બીમારી હોવાને કારણે રંજન બહેનની નાની બહેન ઈન્દુ સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતો.
ઇન્દુ પોતાના જીજાજી સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતી. રંજન બહેનના પિતાએ હિંદુની સગાઈ કોઈ બીજી જગ્યાએ નક્કી કરી હતી. તે માટે રાજેશભાઈ અને રંજન બહેનને આ સગાઈમાં તેડાવ્યા હતા. ઈન્દુની સગાઈની ખબર રાજેશને પડતા તેને ચેન પડ્યું નહીં. પોતાની પત્નીને રસ્તેથી કાઢી નાખવા માટે હ.ત્યા કરવાનું વિચારી લીધું હતું.
રાજેશ તેની સાળી હિંદુ સાથે લગ્ન કરવા માગતો હતો. તે માટે સગાઈના આગલા દિવસે પતિ-પત્ની છાસિયા પોતાના પીયર જવા માટે બાઈક લઈને નીકળ્યા હતા. તે સમયે ચોટીલા તાલુકાના ઢોકળવા ગામના ખેતર પાસે પહોંચતા સમયે રાજેશએ વિસામો લેવાનું કહ્યું હતું. ખેતરમાં તેની પત્નીનો હ.ત્યા કરી નાખવાનું તેણે પહેલેથી વિચારી લીધું હતું.
તે માટે મોબાઈલના ચાર્જરનો વાયર સાથે લઈને આવ્યો હતો. રંજનબેન બેઠા હતા. તે સમયે પાછળથી આવીને ચાર્જરના વાયરથી ગળું દબાવી દીધું હતું. જ્યાં સુધી રંજન બહેન તડપતા બંધ ન થયા ત્યાં સુધી દબાણપૂર્વક વાયરથી ગળું દબાવી રાખ્યું હતું. ત્યારબાદ પત્નીની ઠંડા કલેજે હ.ત્યા કરીને પથ્થરના ઢગલા નીચે પત્નીની લાશને લઈ ગયો હતો.
પત્નીની લાશને પથ્થરની ભેખડની નીચે દાટી દીધી હતી. ત્યારબાદ તે ચાલ્યો ગયો હતો. પરિવારમાં જઈને કશું થયું ન હોય તેમ વર્તન કરવા લાગ્યો હતો. તેની પત્ની વિસામો સમયે ગાયબ થઈ ગઈ તેમ જણાવ્યું હતું. ત્યારબાદ તેણે બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં પત્નીને ગુમ થયાની જાણ પણ કરી હતી.
જેથી કોઈને તેના પર શંકા ન જાય અને ત્યારબાદ 40 દિવસ પછી બીજાને દલડી ગામના મહિલાની લાશ ચોટીલા તાલુકાના ઢોકળવા ગામના ખેતરમાં દાટેલી હાલતમાં મળી હતી. ત્યારબાદ પોલીસે રંજન બહેનના પરિવારને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ હજુ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!