આજકાલ લોકો પોતાના સ્વાર્થ માટે કોઈપણ કરી શકે છે. લોકો પોતાના કામ કઢાવવા માટે બીજા લોકોની હત્યા પણ કરી રહ્યા છે. આવા સમાજમાં અનેક કિસ્સાઓ જોવા મળી છે. આવી ઘટનાઓમાં લોકોને સૌથી વધુ પોતાના સ્વાર્થ માટે બીજા લોકોને મોતને ઘાટ ઉતારી દે છે.
આવી એક કોસંબા વિસ્તારમાં ઘટના બની છે. સુરત શહેરના કોસંબા વિસ્તારમાં જૂના જકાતનાકા વિસ્તારમાં આ ઘટના બની હતી. જકાતનાકા વિસ્તારમાં મરઘા કેન્દ્ર આવેલું છે. તેની નજીકમાંથી એક કેનાલ પસાર થઈ રહી છે. આ કેનાલમા એક યુવકની લાશ મળી આવી હતી. આ યુવકને ખૂબ જ ગંભીર રીતે મારીને કેનાલમાં ફેંકી દીધો હતો.
અને કેનાલની બહાર 10 ફૂટ દૂર લોહીથી બગડેલો પથ્થર જોવા મળ્યો હતો. અને આજુબાજુ દારૂની બોટલો પણ જોવા મળી હતી. તેને કારણે કેનાલ પાસેથી પસાર થતાં વ્યક્તિએ આ ઘટનાની જાણ કોસંબા પોલીસને કરી હતી. ઘટના સ્થળે આવ્યા બાદ આ યુવકને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
પરંતુ કેનાલમાં ઘુટણ ડૂબે તેટલું જ પાણી હતું. તેને કારણે આ યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી. અને બહાર કાઢયા બાદ 10 ફૂટ દૂર લોહીવાળો પથ્થર અને દારૂની બોટલો મળી આવી હતી. તેને કારણે લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવી હતી.
અને પોલીસે તપાસ દરમિયાન આ યુવકને બહાર મારીને કેનાલમાં ફેંકી દેવાયા હોવાનું સામે આવ્યું હતું. આ યુવકને મોઢા ઉપર પથ્થર મારીને લોહીલુહાણ કરી નાખવામાં આવ્યો હતો. લાશના મોઢા ઉપરથી પથ્થરમારાના નિશાનો મળ્યા હતા. અને આ યુવકને કેનાલના કિનારેથી કેનાલ સુધી ઘસડીને લઈ જવાના નિશાનો પણ મળ્યા હતા.
આ યુવાનનું ખૂબ જ ગંભીર રીતે મોત કરીને તેને કેનાલમાં નાખી દેવામાં આવ્યો હતો. આ યુવક કોણ છે? અને ક્યાંનો રહેવાસી છે? તે જાણવા મળ્યું નથી પોલીસ આ તપાસ કરી રહી છે. અને આ યુવકને 2થી વધુ વ્યક્તિએ મારતો હોય તેવું પોલીસ કહી રહી છે.તેને કારણે કોસંબા પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!