આજના સમયમાં લોકો પોતાની નાની-નાની વાતોને લઈને બીજા લોકોને સાથે ખરાબ વ્યવહાર કરે છે. અને લોકો પોતાની રકમને પાછી લેવા માટે અનેક પ્રયાસો કરે છે. પછી તેમા બીજા કોઈ લોકોની હ.ત્યા અથવા તો મારા-મારી કરીને પોતાની રકમ પાછી લે છે. આવા અનેક કિસ્સા બની રહ્યા છે.
આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની હતી. બનાસકાંઠાના ડીસા શહેરમાં નેહરુનગરમાં ટેકરા વિસ્તારમાં એક પરિવાર રહેતો હતો. આ પરિવારમાં પિતા-પુત્ર અને તેની માતા રહેતા હતા. પિતાનું નામ બાબુભાઈ મગનભાઈ માજીરાણા હતું. અને તેમના પુત્રનું નામ નવીન માજીરાણા હતું.
તેમની ઉંમર 22 વર્ષની હતી. આ પરિવાર ખુબ જ ખુશીથી રહેતું હતું. આ પરિવારનો એકનો એક પુત્ર નવીન હતો. અને તેમના આ પુત્રના મિત્રો તેની આજુબાજુમાં જ રહેતા હતા. તેના મિત્રનું નામ પ્રકાશ શામજીભાઈ હતું.એક દિવસ સાંજના સમયે ટેકરા વિસ્તાર પાસે પાણીની ટાંકી આવેલી હતી. તેની નજીકથી નવીન જઈ રહ્યો હતો.
તે સમયે આ નવીનને તેના મિત્રો મળ્યા હતા. અને તેના મિત્ર પ્રકાશ દારૂ પીવા જઈ રહ્યો છે તેમ કહ્યું હતું. નવીનને સાથે આવવા કહ્યું ત્યારે તે ઘરે પૂછવા ગયા. અને બીજું બાનું કાઢીને પ્રકાશ નવીનને સાથે લઈ જવાનું કહીને નવીનને પોતાની સાઇકલ ઉપર બેસાડીને સરકારી મકાનોના પાછળના ભાગે લઈ ગયો હતો.
અને ત્યાં જઈને પ્રકાશે નવીનને દારૂ લઇ આવવા કહ્યું હતું. ત્યારે નવીન પાસે પૈસા નોહતા અને પહેલાના પણ લેવાના હતા. તેમા અત્યારે નવીનને દારૂ માટે પ્રકાશ પાસેથી 20 રૂપિયા માંગ્યા હતા. પરંતુ તેણે નવીનની હ.ત્યા કરવા માટે આ સુમસામ જગ્યાએ નવીનને લઇ આવ્યો હતો. આ પાછળના ભાગમાં ત્રણ વ્યક્તિઓને સંતાડેલા હતા.
અને નવીનને 20 રૂપિયા માગતા તરત જ પ્રકાશે ગુસ્સે થઈને આ ત્રણ વ્યક્તિને ઈશારો કરીને પોતાની પાસે બોલાવ્યા હતા. અને નવીન ઉપરાઉપર છરીના ઘા મારી દીધા હતા. ચારીના ઘા મારતા જ નવીનનું મૃત્યુ ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. અને આ હ.ત્યા.રાઓ ત્યાંથી ભાગી ગયા હતા.
ત્યારબાદ આજુબાજુમાંથી પસાર થતા લોકોએ આ લાશને જોઈ હતી. ત્યારબાદ પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે તેમના માતા-પિતાને આ ઘટના અંગે જણાવ્યું હતું. નવીનના માતા-પિતા નવીનનું મૃત્યુ સહન કરી શક્યા નહીં. અને પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!