આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. વધતા જતા અકસ્માતોને કારણે ઘણા બધા લોકોના મોત થવા લાગ્યા છે. દિવસમાં આપણી ઘણી બધી જગ્યાએ અકસ્માત થયાની ઘટનાઓ સાંભળી રહ્યા છીએ. અકસ્માતમાં પરિવારના કોઈ એક સભ્યનું મૃત્યુ થઈ જવાથી પરિવારમાં વેરવિખેર છવાઈ જાય છે.
આમ અકસ્માતની બનતી ઘટનાઓને અટકાવવા માટે સરકારે ઘણા કાયદાઓ કર્યા છે. આવી જ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત જબલપુરમાં યુવક સાથે બન્યો હતો. જબલપુરમાં એક યુવક સાથે રસ્તો ઓળંગતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. યુવકનું નામ સંતોષ હતું. અને સંતોષ બિલહરીમાં રહેતો હતો.
સંતોષ બિલહરીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. સંતોષ ઘરેથી કામસર બહાર ગયો હતો. અને તે સમયે સંતોષ રોડ ક્રોસ કરી રહ્યો હતો. અને સંતોષ રોડની બીજી બાજુ તરફ જઈ રહ્યો હતો. સંતોષ પોતાની બરાબર રીતે રોડ ક્રોસ કરી રહ્યો હતો પરંતુ જમણી બાજુથી સફેદ રંગની કાર આવતી હતી. અને તેને જોઈને સંતોષ ગભરાઈ ગયો હતો.
સંતોષ બચવા માટે આગળની તરફ ભાગે છે પરંતુ આ સફેદ રંગની કાર ડ્રાઇવર કારને ઉભી રાખવાને બદલે ગાડીને વધારે સ્પીડ રાખીને સંતોષ સાથે ટક્કર મારીને જતો રહ્યો હતો. કારચાલકની કાર ધીમી હોવા છતાં તેણે ગાડીને ઉભી રાખી ન હતી. અને સંતોષ સાથે ટક્કર મારી હતી. ટક્કર લાગતાં સંતોષ કારની નીચે આગળના પૈડામાં આવી ગયો હતો.
તેમ છતાં કારચાલકે ગાડી ઉભી ન રાખતા પાછળના વ્હીલ સંતોષની ઉપર ચડાવી દીધા હતા. સંતોષને કચડી નાખ્યો હતો અને સંતોષને કચડીને કાર ડ્રાઈવરે ગાડી ભગાવી મુકી હતી. અને ડ્રાઈવરે સંતોષને બચાવવા પ્રયત્ન પણ કર્યો નહોતો. આ અકસ્માત સર્જાતા તરત જ આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
સંતોષની તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સંતોષને કાર કચડીને જતી રહી હતી. તે માટે સંતોષને ઘણી બધી જગ્યાએ ફેક્ચર થઈ ગયું હતું. અને મૃત્યુ થઈ ગયું હતું. દુર્ઘટનામાં સંતોષ કમકમાટી મોત થયું મોત જોઈને પરિવારના લોકો ખુબ જ આઘાતમાં આવી ગયા હતા. અને સંતોષના પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં આ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પણ આ કાર ચાલકે તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!